Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨૧
તા.૧૪-જુલાઇ-ર૦ર૧ બુધવાર
અષાઢ સુદ-૪
વ્યતિપાત ૧૩-ર૬ સુધી
ભદ્રા ૮-૦૩ સુધી
રવિયોગ પ્રારંભ ર૭-૪૩ થી
આજના ગ્રહો
સૂર્ય-મિથુન
ચંદ્ર-સિંહ
મંગળ-કર્ક
બુધ-મિથુન
ગુરૂ-કુંભ
શુક્ર-કર્ક
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-૧ર,
સૂર્યાસ્ત-૭-૩૪
જૈન નવકારશી- ૭-૦૦
ચંદ્ર રાશિ- સિંહ (મ.ટ.)
નક્ષત્ર- પૂર્વા ફાલ્ગુની
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૧૩ થી લાભ-અમૃત-૯-૩૩ સુધી, ૧૧-૧૩ થી શુભ-૧ર-પ૩ સુધી, ૧૬-૧૩ થી ચલ-લાભ-૧૯-૩૩ સુધી, ર૦-પ૩ થી શુભ-અમૃત-ચલ
ર૪-પ૩ સુધી
શુભ હોરા
૬-૧૩ થી ૮-ર૬ સુધી,
૯-૩૩ થી ૧૦-૩૯ સુધી,
૧ર-પ૩ થી ૧૬-૧૩ સુધી
૧૭-૧૯ થી ૧૮-ર૬ સુધી
બ્રહ્માંડના સિતારા
જીવનમાં નોકરી માટે ડ્રીગી જરૂરી છે પણ કદાચ કોઇ ને ડ્રીગી ન મળે તો હતાશ ન જ થવું પરીક્ષામાં પાસ થવુ એ સફળતા છે પણ જીવનમાં સફળ થવુ જરૂરી છે. ખૂબ જ મહેનત કરવા છતાં પણ ઘણી વખત ગ્રહોની સ્થિતિને લઇને ડ્રીગી નથી મળતી તો હતાશ ન થવુ એકેડેમીક કવોલિફીકેશન ન હોવા છતાં વિશ્વમાં ઘણી વ્યકિતઓને જબર જસ્ત સફળતા મેળવી છે દેશ અને વિશ્વમાં નામના મેળવી છે. અહીં આવા લોકો પાસે ડ્રીગી ન હોતી પણ ટેલેન્ટ ખૂબ જ હતા. આત્મ વિશ્વાસ ખુબ જ હતો આપણે આવી વ્યકિતઓને યાદ કરીને સંજોગો સામે લડવાનું છે. પન્નાલાલ પટેલ જબરી ટેલેન્ટ ટૂંકમાં વિદ્યાર્થી ભાઇ - બહેનો જીવનમાં કદાપી હતાશ ન જ થતા પ્લીઝ આત્મ વિશ્વાસ વધારો.