Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા. ૧૪-૬-ર૦રર મંગળવાર
જેઠ સુદ-૧પ
જેઠ પુર્ણિમા
કબીર જયંતિ
વટ સાવિત્રી વ્રત પૂર્ણ
વિંછુડો ૧૮-૩ર સુધી
અત્‍યાધાન ભદ્રા- ૭-૧૪ સુધી
આજના ગ્રહો
સૂર્ય-વૃષભ
ચંદ્ર-વૃヘકિ
મંગળ-મીન
બુધ-વૃષભ
ગુરૂ-મીન
શુક્ર-મેષ
શનિ-કુંભ
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-મીન
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-૦૪
સૂર્યાસ્‍ત- ૭-ર૯
જૈન નવકારશી- ૬-પર
ચંદ્ર રાશિ -વૃヘકિ (ન.ય.)
૧૮-૩ર થી ધન (ભ.ફ.ધ.ઢ)
નક્ષત્ર-ધનિષ્‍ઠ,
રાહુકાળ ૧૬-૦૯થી ૧૭-પ૦ સુધી
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હુત૧ર-ર૦થી ૧૩-૧૪ સુધી
૯-રપ થી ચલ-લાભ-અમૃત
૧૪-ર૮ સુધી ૧૬-૦૯ થી શુભ
૧૭-પ૦ સુધી, ર૦-પ૦ થી લાભ રર-૦૯ સુધી ર૩-ર૮ થી શુભ
ર૪-૪૭ સુધી
શુભ હોરા
૮-૧૮ થી ૧૧-૪૦ સુધી, ૧ર-૪૭ થી ૧૩-પ૪ સુધી ૧૬-૦૯ થી
૧૯-૩૧ સુધી ર૦-ર૩ સુધી
ર૧-૧૬ સુધી
બ્રહ્માંડના સિતારા
પૂનમને દિવસે ભગવાન શ્રી સત્‍યનારાયણની કથા વાંચવી અને વ્‍યકિતએ પોતે માતાજીને પ્રાર્થના કરવી પૂનમ અને અમાસ એ સૂર્ય અને ચંદ્રની ધરી ઉપરથી નકકી થાય છે. દરિયામાં મોજા ઉછળતા જોવા મળે છે. મનુષ્‍યની અંદર પણ તરંગોમાં વધારો થાય છે. જેથી આજના દિવસે ખુબ જ સારા વિચારો કરવા પૃથ્‍વીના પેટાળમાં પણ પરિવર્તન થઇ શકે છે. મંગળવારના પૂનમનું મહત્‍વ રહે છે. આજના દિવસે ઘઉં કે ચોખાનું દાન કરવું જન્‍માક્ષરમાં જો સૂર્ય - ચંદ્ર એક જ રાશિમાં હોય તો તમારી અંદર અખૂટ શકિતઓ છે. જેનો સદ્‌્‌ઉયોગ કરો ગાયત્રી મંત્ર રોજ બોલવા.