Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવાહન શક-૧૯૩૯
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.૧૪/૧/ર૦૧૮ રવિવાર
પોષ વદ-૧૩
વિંછુડો,સ.૧૩-૧૪, મકર સંક્રાંતિ, મુ. ૩૦ સાર્મ્થ, સં.યુ.કા. ૧૩-૪૭થી સૂર્યાસ્ત, મકર સંક્રાંતિ, પ્રદોષ-કમુહુર્તા પૂરા ૧૩-૪૭થી સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ
આજના ગ્રહો
સૂર્ય-ધન
ચંદ્ર-વૃશ્ચિક
મંગળ-તુલા
બુધ-ધન
ગુરૂ-તુલા
શુક્ર-મકર
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૩૦
સૂર્યાસ્ત-૬-૨૧
જૈન નવકારશી-૮-૧૮
ચંદ્ર રાશિ-વૃશ્ચિક (ન.ય.)
નક્ષત્ર-જયેષ્ઠા
માંગલીક કાર્યોનો શુભ સમય
૮-પર થી ચલ-લાભ-અમૃત-
૧ર-પ૬ સુધી, ૧૪-૧૭થી શુભ-૧પ-૩૯ સુધી, ૧૮-રર થી શુભ-અમૃત-ચલ-ર૩-૧૭
શુભ હોરા
૮-ર૪થી ૧૧-૦૭ સુધી, ૧ર-૦રથી ૧ર-પ૬ સુધી, ૧૪-૪પ થી ૧૭-ર૮ સુધી, ૧૬-૩૩ થી ૧૭-ર૮ સૃધી
બ્રહ્માંડના સિતારા
આજના દિવસે વર્ષ દરમ્યાન દાનપુનની રકમ નક્કી કરવી જેમ કે ગાયને ઘાસ નાખવા બાબત અમુક રકમ નક્કી કરવી એકી સાથે ગાયને આવા વર્ષનું ઘાસ નાખવાથી બગાડ થાય છે. તમારે દર મહિને કે દર અઠવાડીયા પાંજરાપોળમાં તમારા હાથે ઘાસ ખરીદીને નાખવાથી ખૂબજ પણ્ય મલે છે. પાંજરાપોળમાં નિરાધાર ગાયોને રાખે છે તેમની સાર સંભાળ લેવાય છે. જો અઠવાડીયે ટાઇમ ન હોય તો દર મહિને એક વખત તમારી જાતે જ તમારા હાથે ગાયને ઘાસ ખવડાવવાથી ખૂબજ પુણ્ય મલે છે જેમાં શંકા નથી હાથેઇ સાથે.