Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨૧
તા.૧૩-ઓગસ્ટ-ર૦ર૧ શુક્રવાર
શ્રાવણ સુદ-પ
કકિક જયંતિ
નાગ પાંચમ-(દ. ગુજરાત)
મહાલક્ષ્મી પૂજન-અને સ્થાપન
જીવંતિકા વ્રત
રાંધણ છઠ્ઠ (દ.ગુજરાત)
રવિયોગ ૮-૦૦ થી શરૂ
આજના ગ્રહો
સૂર્ય-કર્ક
ચંદ્ર-કન્યા
મંગળ-સિંહ
બુધ-સિંહ
ગુરૂ-કુંભ
શુક્ર-કન્યા
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર

સૂર્યોદય-૬-ર૪,
સૂર્યાસ્ત-૭-૧૯
જૈન નવકારશી- ૭-૧ર
ચંદ્ર રાશિ- કન્યા (પ.ઠ.ણ.)
૧૯-ર૯ થી તુલા (ર.ત.)
નક્ષત્ર - હસ્ત
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-ર૬ થી અભિજીત ૧૩-૧૯ સુધી
૬-રપ થી ચલ-લાભ-અમૃત
૧૧-૧પ સુધી, ૧ર-પર થી શુભ-૧૪-ર૮ સુધી, ૧૭-૪ર થી ચલ
૧૯-૧૯ સુધી રર-૦પ થી લાભ
ર૩-ર૮ સુધી
શુભ હોરા
૬-રપ થી ૯-૩૮ સુધી, ૧૦-૪૩ થી ૧૧-૪૭ સુધી, ૧૩-પ૬ થી ૧૭-૧૦ સુધી, ૧૮-૧૪ થી ૧૯-૧૯ સુધી
બ્રહ્માંડના સિતારા
મા-બાપ સંતાનોને ઉચ્ચ અભ્યાસ માટેના પ્રયત્નો કરતા હોય છે. તે સારી વાત છે. પણ ઘણી વખત સંતાનો ઉચ્ચ ડીગ્રી મેળવવા માટે તૈયાર નથી હોતા અથવા અંદરની હીંમત નથી હોતી પાસ થાય તો સારૂ અને જો નપાસ થાય તો શુ થશે મિત્રો શું કહેશે, સગા-સબંધીઓ શું કહેશે જેને લઇને આ વ્યકિત ડિપ્રેશનમાં આવી જાય છે અને મા-બાપ ટેન્શનમાં આવી જાય છે. કયારેક મા-બાપ ને અભ્યાસ બાબત અફસોસ પણ થાય છે કે સામાન્ય અભ્યાસ કરાવીને નોકરી ધંધામાં ગોઠવી દીધો હોય તો સારૂ અહીં સફળતા માટે આત્મ વિશ્વાસ - મહેનત જરૂરી છે. રોજ સૂર્ય નમસ્કાર કરવા, જરૂરીયાત વાળી વ્યકિતને મદદ કરવી.