Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવાહન શક-૧૯૩૯
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.૧૩/૧/ર૦૧૮ શનિવાર
પોષ વદ-૧ર
વિંછુડો, શુક્ર મકર રાશિ પ્રવેશ ૧૪-૪૩થી, સ્થિર યોગ-ર૩-પ૩ થી સૂર્યોદય,
આજના ગ્રહો
સૂર્ય-ધન
ચંદ્ર-વૃશ્ચિક
મંગળ-તુલા
બુધ-ધન
ગુરૂ-તુલા
શુક્ર-ધન
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૩૦
સૂર્યાસ્ત-૬-૨ર
જૈન નવકારશી-૮-૧૮
ચંદ્ર રાશિ-વૃશ્ચિક (ન.ય.)
નક્ષત્ર-અનુરાધા
માંગલીક કાર્યોનો શુભ સમય
૮-પ૧ થી શુભ-૧૦-૧૩ સુધી
૧ર-પ૬થી ચલ-લાભ-અમૃત-
૧૬-પ૯ સુધી, ૧૮-ર૧થી લાભ-૧૯-પ૯ સુધી, ર૧-૩૮થી શુભ-અમૃત-ચલ-ર૩-૩૪ સુધી
શુભ હોરા
૮-ર૪ થી ૯-૧૯ સુધી,
૧૧-૦૭ થી ૧૩-પ૦ સુધી,
૧ર-પ૬ થી ૧૩-પ૦ સુધી,
૧૪-૪૪ થી ૧પ-૩૮ સુધી
બ્રહ્માંડના સિતારા
ઘણી વખત ખૂબજ ઇમાનદાર અને ધાર્મિક લોકો દુઃખી હોય છે. ઇમાનદારીને લઇને ખોટા પૈસા બનાવતા નથી ઘણી વખત પોતાની જરૂરીયાત હોવા છતાં બીજાને મદદરૂપ થતા હોય છે. જોકે તેઓ મનની અંદરથી સુખી હોય છે કે જીવનમાં કોઇ ખોટુ કામ નથી કરેલ તો કયારેક કોઇ-ભવથી ભજન કરતા હોય છે. લાભની આશાએ ભગવાનને પૂજતા હોય છે અને શનિ અને રાહુની ચાલ આવી વ્યકિત માટે ખૂબજ મહત્વ જ હોય છે. તેઓને એ ખબર નથી હોતી કે ઇશ્વરની શું ઇચ્છા છે. શું કાર્ય કરવાથી ઇશ્વર રાજી રહે છે તે સમજતા નથી.