Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨૧
તા. ૧૧-૯-ર૦ર૧ શનિવાર
ભાદરવા સુદ-પ
ઋષિ પાંચમ- સામા પાંચમ
સંવત્સરી પંચમી પક્ષ
વિંછુડો ર૮-૧૩ થી
સિધ્ધિયોગ સૂર્યોદય થી ૧૧-ર૩
આજના ગ્રહો
સૂર્ય-સિંહ
ચંદ્ર-તુલા
મંગળ-કન્યા
બુધ-કન્યા
ગુરૂ-કુંભ
શુક્ર-તુલા
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર

સૂર્યોદય-૬-૩૩,
સૂર્યાસ્ત-૬-પ૩,
જૈન નવકારશી- ૭-ર૧
ચંદ્ર રાશિ- તુલા (ર.ત.)
ર૮-૧૩ થી વૃશ્ચિક (ન.ય.)
નક્ષત્ર- સ્વાતિ
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત ૧ર-૧૯ થી શુભ ૧૩-૦૮ સુધી ૮-૦૬ થી શુભ ૯-૩૮ સુધી ૧ર-૪૩ થી ચલ-લાભ-અમૃત ૧૭-ર૧ સુધી ૧૮-પ૩ થી લાભ ર૦-ર૧ સુધી ર૧-૪૮ થી શુભ-અમૃત- ર૪-૪૩ સુધી
શુભ હોરા
૭-૩પ થી ૮-૩૭ સુધી, ૧૦-૪૦ થી ૧૩-૪પ સુધી, ૧૪-૪૬ થી ૧પ-૪૮ સુધી, ૧૭-પ૧ થી ર૦-પ૦ સુધી
બ્રહ્માંડના સીતારા
જન્મકુંડલીમાં જો સાતમા સ્થાનમા સૂર્ય હોય તો આવી વ્યકિતએ પોતાના અંગત જીવનમાં ખૂબ જ સાવધાની રાખવી મતલબ કે ગુસ્સાવાળો સ્વભાવ હોઇ શકે જેને લઇને જીવનમાં પરિવારના સભ્યો સાથે મતભેદો સર્જાય શકે છે. અને જેને લઇને પોતાને સારા નરસા મિત્રો કે પરિવારના સભ્યો પણ પોતાનું હીત જાળવવા સાચી સલાહ આપે તો પણ ન ગમે અને પોતાના વડીલો, પોતાના દુશ્મન છે તેવુ મને જો ગુરૂની દૃષ્ટિ હોય તો મા-બાપ ખૂબ જ સમજદાર હોય અને સંતાનોનું હીત વિચારતા હોય છે. અહીં આવા ગ્રહો વાળી વ્યકિતઓએ પોતાના પરિવારના વડીલો મા-બાપની સલાહ ધ્યાન લેવી રોજ સૂર્ય નમસ્કાર કરવા અંધ શ્રધ્ધામાં ન પડવું.