Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા. ૧૧-૬-ર૦રર શનિવાર
જેઠ સુદ-૧ર
ચંપક બારસ
નિર્જલા એકાદશી (ભાગવત)
સિધ્‍ધિ યોગ સૂર્યોદયથી ર૬-૦૬
આજના ગ્રહો
સૂર્ય-વૃષભ
ચંદ્ર-તુલા
મંગળ-મીન
બુધ-વૃષભ
ગુરૂ-મીન
શુક્ર-મેષ
શનિ-કુંભ
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-મીન
પ્‍લુટો-મકર

સૂર્યોદય-૬-૦૪
સૂર્યાસ્‍ત- ૭-ર૮
જૈન નવકારશી- ૬-પર
ચંદ્ર રાશિ- તુલા (ર.ત.)
નક્ષત્ર-સ્‍વાતિ
રાહુ કાળ ૯-રપ થી ૧૧-૦૬
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મર્હુત ૧ર-ર૦ થી ૧૩-૧૩ સુધી ૭-૪૪ થી શુભ ૯-રપ સુધી
૧ર-૪૭ થી ચલ-લાભ-અમૃત
૧૭-૪૯ સુધી ૧૯-૩૦ થી લાભ
ર૦-૪૯ સુધી રર-૦૮ થી શુભ-અમૃત-ચલ ર૬-૦૬ સુધી
શુભ હોરા
૭-૧૧ થી ૮-૧૮ સુધી ૧૦-૩ર થી ૧૩-પ૪ સુધી ૧પ-૦૧ થી ૧૬-૦૮ સુધી, ૧૮-રર થી ર૧-૧પ સુધી
બ્રહ્માંડના સીતારા
મારી પાસે એવા ઘણા લોકો આવે છે જે સવારે વહેલા ઉઠીને જાપ કરે છે. રાત્રે પણ વહેલા સૂઇ જાય છે છતાં પણ જીવનમાં પ્રગતિ નથી થતી અથવા શારીરિક બાબત કોઇને કોઇ પ્રશ્ન રહે છે. ઘણી વખત ખોટા મોટીવેશનને મનમાં લઇ લ્‍યે છે. એક વીડીયોમાં એવુ બતાવતા હતા કે મે રૂા. સાત લાખની નોકરીને કંપનીમાં ના પાડી અને મારો ધંધો શરૂ કર્યો અને સફળતા મેળવી પણ દરેક વ્‍યકિતના જીવનમાં આ મોટીવેશન લાગુ ન પડે કારણ કે તેણે નોકરીમાં ના પાડી અને બાપ-દાદાના ધંધામાં ઝંપલાવેલ હોય અને સફળતા મળેલ હોય જેથી યુવા વર્ગને ખાસ કહેવાનું કે મોટીવેશન બાબત સમજદારી કેળવવી ધ્‍યાન સ્‍થીર રાખવું નોકરી કરવી ખરાબ નથી જ.