Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા.૦૮-૧૦-ર૦રર શનિવાર
આસો સુદ - ૧૪
પંચક ભદ્રા ૨૭-૪૩ થી
વ્‍યાતિપાત મહાપાત ૯-૪૨ થી ૧૩-૩૨
રવિયોગ ૧૭-૦૮ સુધી

આજના ગ્રહો
સૂર્ય - કન્‍યા
ચંદ્ર - કુંભ
મંગળ - વૃષભ
બુધ - કન્‍યા
ગુરૂ - મીન
શુક્ર - કન્‍યા
શનિ - મકર
રાહુ - મેષ
કેતુ - તુલા
હર્ષલ - મેષ
નેપ્‍ચ્‍યુન - કુંભ
પ્‍લુટો - મકર
સૂર્યોદય ૬-૪૧ - સૂર્યાસ્‍ત ૬-૨૭
જૈન નવકારશી ૭-૨૯
ચંદ્ર રાશી - કુંભ (ગ.સ.)
૧૧-૨૫ થી મીન (દ.ધ.ચ.જ.)
નક્ષત્ર : પૂર્વા ભાદ્રપદ
રાહુ કાળ : ૮-૩૮ થી ૧૧-૦૬
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હુત ૧૨-૧૧ થી ૧૨-૨૮ સુધી, ૮-૧૦ થી શુભ ૯-૩૮ સુધી, ૧૨-૩૪ થી ચલ - લાભ - અમૃત ૧૬-૫૯ સુધી, ૧૮-૨૭ થી લાભ ૧૯-૫૯ સુધી, ૨૧-૩૧ થી શુભ - અમૃત - ચલ ૨૬-૦૬
શુભ હોરા
૭-૪૦ થી ૮-૩૯ સુધી,
૧૦-૩૭ થી ૧૩-૩૩ સુધી,
૧૪-૩૨ થી ૧૫-૩૧ સુધી
૧૭-૨૮ થી ૨૦-૨૯ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્‍મ કુંડળીમાં જો શનિ કેન્‍દ્ર સ્‍થાનમાં હોય તો જીવનમાં શનિનો પ્રભાવ વધુ રહે છે. જેથી રોજ હનુમાનજીના દર્શન કરવા પક્ષીને ચણ ને ચણા નાખવુ. પ્રથમ સ્‍થાનમાં શનિ હોય તો વ્‍યકિત ખૂબ જ મહેનતુ હોય છે. પણ લગ્ન બાબત વધુ મહેનત કરવી પડે છે. મોડા લગ્નના યોગ બને છે. તુલા રાશી - મકર રાશી અને કુંભ રાશીમાં શનિ બળવાન બને છે. તેમાં મકર રાશી અને કુંભ રાશી શનિની પોતાની રાશી છે. તુલા રાશીમાં શનિ ઉચ્‍ચનો બને છે. શનિ સાથે ગુરૂ ઉત્તમ ફળ આપે છે તેમાં ખાસ કરીને વ્‍યકિતએ પોતે ધાર્મિક બાબત વધુ રૂચી ધરાવે છે. રોજ માના આર્શીવાદ લેવા.