Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૯
વીર સંવત રપ૪૯
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨૩
તા. ૭-૨-ર૦ર૩ મંગળવાર
મહાવદ-ર
બુધ માર્ગી થઇને મકરમાં
રાજયોગ ૧૭-૪પ થી
આજના ગ્રહો
સૂર્ય-મકર
ચંદ્ર-સિંહ
મંગળ-વૃષભ
બુધ-ધન
ગુરૂ-મીન
શુક્ર-કુંભ
શનિ-કુંભ
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૭-ર૫
સૂર્યાસ્‍ત-૬-૩૭
જૈન નવકારશી- ૮-૧૩
ચંદ્ર રાશિ- સિંહ (મ.ટ.)
નક્ષત્ર-મઘા
૧૭-૪પ થી પૂર્વાફાલ્‍ગુન
રાહુ કાળ ૧પ-૪૯થી ૧૭-૧૪સુધી
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હુત ૧ર-૩૯ થી ૧૩-૨૪ સુધી ૧૦-૧૩ થી ચલ-લાભ-અમૃત
૧૪-૨૫ સુધી ૧પ-૪૯ થી
શુભ ૧૭-૧૪ સુધી ૨૦-૧૪ થી લાભ ર૧-૪૯ સુધી ર૩-૨૫ થી શુભ -અમૃત-ચલ ર૮-૧૨ સુધી
શુભ હોરા
૯-૧૭ થી ૧૨-૦૫ સુધી,
૧૩-૦૧ થી ૧૩-૫૭ સુધી,
૧પ-૪૭ થી ૧૮-૩૮ સુધી
૧૯-૪૯ થી ર૦-૪૫ સુધી
બ્રહ્માંડના સિતારા
ઘણા મા-બાપો ખુબ જ ટેન્‍શનમાં રહેતા હોય કારણ કે સંતાનો ખુબ જ સારૂ ભણેલ હોવા છતાં કોઇ કામ ધંધો નથી કરતા અને જેને લઇને પરિવારમાં ખુબ જ અશાંત માહોલ રહે છે. આનો કોઇ ઇલાજ ખરો કે કેમ ? અહી આ બાબતમાં મોટીવેશન કરીને જરૂરથી માહોલ સુધારી શકાય છે દાન-પુન કરવું કોઇ બુધ્‍ધિશાળી-ઇમાનદાર વ્‍યકિતની સાથે સતસંગ કરવો પછી તે આધ્‍યાત્‍મિક હોય કે પછી તે જયોતિષ હોય મારા વર્ષોના અનુભવે જરૂરથી આ બાબતમાં સફળતા મળી શકે છે. અહીં સંતાનોએ ખાસ સમજવાની જરૂર રહે છે. આ પ્રશ્ન વડીલોને તેમની તબીયત ઉપર પણ અસર કરે છે. રોજ સવારે ગાયત્રી મંત્ર બોલવો.