Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવાહન શક-૧૯૩૯
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.૭/ર/ર૦૧૮ બુધવાર
મહા વદ-૭,
કાલાષ્ટમી, શ્રી નાથજી પાટોત્સવ (નાથદ્વાર) અષ્ટકા શ્રાદ્ધ- રવિયોગ-૧ર-૧૬ સુધી,
આજના ગ્રહો
સૂર્ય-મકર
ચંદ્ર-તુલા
મંગળ-વૃશ્ચિક
બુધ-મકર
ગુરૂ-તુલા
શુક્ર-મકર
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-રપ
સૂર્યાસ્ત-૬-૩૭
જૈન નવકારશી-૮-૧૩
ચંદ્ર રાશિ- તુલા (ર.ત.)
નક્ષત્ર-સ્વાતિ
માંગલીક કાર્યોનો શુભ સમય
૭-ર૪ થી શુભ-૧૩-૦૧ સુધી,
૧૧-૩૭ થી શુભ-૧૩-૦૩ સુધી, ૧પ-પ૦ થી ચલ-લાભ-૧૮-૩૮ સુધી, ર૦-૧૪ થી શુભ-અમૃત-ચલ-રપ-૦૧ સુધી
શુભ હોરા
૭-ર૪ થી ૯-૧૭ સુધી,
૧૦-૧૩ થી ૧૧-૦૯ સુધી,
૧૩-૦૧ થી ૧પ-પ૦ સુધી,
૧૬-૪૬ થી ૧૭-૪ર સુધી,
બ્રહ્માંડના સિતારા
અહીં આ કોલમમાં હિન્દુસ્તાનને ગોૈરવ અપાવનાર વ્યકિતઓના ગ્રહોની છણાવટ કરીએ છીએ જો વ્યકિત અંદર આત્મવિશ્વાસ હોય અને પરિવારના સભ્યોનો સહકાર હોય તો વ્યકિત જીવનમાં ઘણુ બધુ મેળવી શકે છે. અહીં અગાઉ સાહિત્યકાર બનવા માટે કેવા ગ્રહો જોઇએ તેની ચર્ચા કરેલી. ચેતેશ્વર પૂજાર એટલે હિન્દુસ્તાનનું ગૌરવ કહી શકાય અહીં આપણે એવું પણ જાણીએ કે ફેસબુકસ પણ વ્યકિતને જીવનમાં સફળતા તરફ લઇ જાય છે વ્યકિતનો ચહેરો અને વ્યકિતની આંખોમાં ઘણુ બધુ લખેલું હોય છે. જો દેવી શકિત એટલે કે પોતાની અંદર દેવી આવે છે તેવું ન માનવું પણ આધ્યાત્મિકતા જીવનમાં ઘણુ બધુ મેળવી આપે છે.