Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવાહન શક-૧૯૩૯
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.૪/ર/ર૦૧૮ રવિવાર
મહા વદ-૪
અમૃત સિદ્ધિ યોગ-વિષયોગ, દિવસ અશુભ,
ઉદિત લગ્ન -મકર
આજના ગ્રહો
સૂર્ય-મકર
ચંદ્ર-કન્યા
મંગળ-વૃશ્ચિક
બુધ-મકર
ગુરૂ-તુલા
શુક્ર-મકર
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-ર૬
સૂર્યાસ્ત-૬-૩પ
જૈન નવકારશી-૮-૧૪
ચંદ્ર રાશિ-કન્યા (પ.ઠ.ણ.)
નક્ષત્ર-ઉતરા ફાલ્ગુની
માંગલીક કાર્યોનો શુભ સમય
-પ૦ થી ચલ-લાભ-અમૃત-૧૩-૦૧ સુધી, ૧૪-રપ થી શુભ-૧પ-૪૯ સુધી, ૧૮-૩૬ થી શુભ-અમૃત-ચલ-ર૩-રપ સુધી,
શુભ હોરા
૮-રર થી ૧૧-૦૯ સુધી, ૧ર-૦પથી ૧૩-૦૧ સુધી, ૧૪-પ૩ થી ૧૭-૪૦ સુધી, ૧૮-૩૬ થી ૧૯-૪૦ સુધી,
બ્રહ્માંડના સિતારા
મેષ લગ્નનો માલીક દશમે ઉચ્ચનો છે તેની સાથે શનિ-સૂર્ય-બુધ અને કેતુ છે. ચોથે કર્કનો રાહુ છે. જન્મ લગ્નથી ચંદ્ર બીજા સ્થાનમાં છે. શુક્ર લાભ સ્થાનમાં છે. આમ ગ્રહોની સ્થિતિ ખૂબજ બળવાન બને છે. આર્થિક સ્થિતિ ખૂબજ સારી બતાવે છે અને ખૂબજ સારી સ્થિતિ છે. અહીં જન્મના ચંદ્રથી મંગળ જે સાતમાસ્થાનનો માલીક બને છે તે ઉચ્ચનો થઇને ભાગ્ય સ્થાનમાં છે. જન્મ લગ્નથી સપ્ત મેષ લાભ સ્થાનમાં છે. હવે અહીં નવમાસ અને અષ્ટક વર્ગમાં જોતા લગ્ન જીવનમાં તનાવ ઉભો થવો અને છુટા પડવાનો વિદેશ છે અને પોતાના બીઝનેશ છે.