Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૯
વીર સંવત રપ૪૯
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨૩
તા. ૩-૨-ર૦ર૩,શુક્રવાર
મહાસુદ-૧૩
વિશ્વકર્મા જયંતિ
મોઢેશ્વરી પાટોત્‍સ્‍વ (મોઢેરા)
રવિયોગ અહોરામ
શનિ પヘમિે - અસ્‍ત
આજના ગ્રહો
સૂર્ય-મકર
ચંદ્ર-મિથુન
મંગળ-વૃષભ
બુધ-ધન
ગુરૂ-મીન
શુક્ર-કુંભ
શનિ-કુંભ
રાહુ-કુંભ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૭-ર૬
સૂર્યાસ્‍ત-૬-૩૪
જૈન નવકારશી-૮-૧૪
ચંદ્ર રાશિ- મિથુન -(ક.છ.ધ.)
ર૬-૩ર થી કર્ક (ઙ હ.)
નક્ષત્ર-પુનર્વસુ
રાહુ કાળ ૧૧-૩૭ થી ૧૩-૦૧
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હુત ૧ર-૩૮થી ૧૩-ર૩સુધી
૭-ર૬ થી ચલ-લાભ-અમૃત
૧૧-૩૭ સુધી, ૧૩-૦૧ થી
શુભ-૧૪-૨૪ સુધી,
૧૭-૧૨ થી ચલ ૧૮-૩૫ સુધી
ર૧-૪૮ થી લાભ ર૩-૨૪ સુધી
શુભ હોરા
૭-૨૬ થી ૧૦-૧૪ સુધી,
૧૧-૦૯ થી ૧ર-૦૫ સુધી,
૧૩-૫૭ થી ૧૬-૪૪ સુધી
૧૭-૪૦ થી ૧૮-૩૫ સુધી,
બ્રહ્માંડના સીતારા
જન્‍મ કુંડલીમાં ધન સ્‍થાનમાં કયાં ગ્રહો છે. તે બહુ મહત્‍વની વાત છે તેમાં જો રાહુ હોય તો સાહસો બાબત સમજદારી કેળવવી નવી યોજના બાબત ઉતાવળા નિર્ણયો ન જ લેવા વડીલોએ પણ ધંધામાં સમજદારી કેળવવી કોઇ વ્‍યસન દારૂ - જૂગારનું ન થાય તેનું ખાસ ધ્‍યાન રાખવું અહીં જન્‍મના બીજા ગ્રહો જો સારા હોય તો અઢળક નાણા પણ મળે છે. કરોડોમાં આળોટતા જોવા મળે છે પણ મહાદશાને પણ ધ્‍યાનમાં લઇને સાહસ કરવું જન્‍મના ગ્રહો મા જો સૂર્ય દશમાં સ્‍થાનમાં હોય તો સરકારી કામકાજમાં લાભ મળે રાજકારણમાં પણ અનુકુળતા જોવા મળે રોજ સવારે મનમાં ગાયત્રી મંત્રના જાપ કરવા, પક્ષીને ચણ નાખવું.