વિવિધ વિભાગ
News of Thursday, 23rd November 2017


ધ્યાન એટલે શું ? વોટ ઇઝ મેડીટેશન: ધ્યાન એટલે...મૌન

 

મનનો અર્થ છ-શબ્દોનો ભંડાર અને સ્વયંનો અર્થ છે મૌન મન બીજું કાંઇ નથી, એ માત્ર સંગ્રહીત થયેલા શબ્દ છે.

મૌન એ છે, જે હંમેશા માટે તમારી પાસે છેજ, એ સંગ્રહ કરી શકાતું નથી સ્વયંનો આ જ અર્થ હોય છે. આ જ તમારો આંતરિક ગુણ છે.

મૌનની ભૂમિકામાં તમે શબ્દોની સંગ્રહ કર્યે રાખો છો. અને બધા શબ્દોનો ભંડાર જ મન કહેવાય છે.

મૌન જ ધ્યાન છે, એ સવાલ છે, ગેસ્ટાલ્ટ (વિચારો) ને બદલવાના, શબ્દોથી ધ્યાન હટાવીને મૌન તરફ જવાનો જે ત્યાં હંમેશાથી છે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 સ્વામિ સત્ય પ્રકાશ

ભાષાંતર ભત્વના સેચ સંદારાણા

(માં દેવ અમૃત્મ)

(9:04 am IST)