Gujarati News

Gujarati News

તા. રર એપ્રિલ ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ ફાગણ સુદ - ૧૦ ગુરૂવાર
તા. ૧પ એપ્રિલ ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ ફાગણ સુદ - ૩ ગુરૂવાર
તા. 0૮ એપ્રિલ ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ ફાગણ વદ - ૧૨ ગુરૂવાર
તા. ૧૯ નવેમ્બર ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૭ માગસર સુદ – ૫ શનિવાર
તા. ૧૪ સપ્ટેમ્બર ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ભાદરવા વદ – ૧૨ સોમવાર
તા. ૫ ઓગષ્ટ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ શ્રાવણ વદ – ૨ બુધવાર
તા. ૧૬ જૂલાઇ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ અષાઢ વદ – ૧૧ ગુરૂવાર
તા. ૨૭ મે ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ જેઠ સુદ – ૫ બુધવાર
તા. ૨૧ મે ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ વૈશાખ વદ – ૧૪ ગુરૂવાર
તા. ૨૦ મે ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ વૈશાખ વદ – ૧૩ બુધવાર
તા. ૮ ફેબ્રુઆરી ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ મહા સુદ – ૧૪ શનિવાર
તા. ૧ ફેબ્રુઆરી ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ મહા સુદ – ૭ શનિવાર
તા. ૨૪ જાન્યુઆરી ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ પોષ વદ – અમાસ શુક્રવાર
તા. ૧૦ જાન્યુઆરી ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ પોષ સુદ – પૂનમ શુક્રવાર
તા. ૩ જાન્યુઆરી ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ પોષ સુદ – ૮ શુક્રવાર
  • દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 70 વર્ષના થયા છે. દેશભરમાં ભારતીય જનતા પાર્ટી PM મોદીના જન્મદિવસને 'સેવા સપ્તાહ' તરીકે મનાવી રહી છે. આ સાથે જ દિગ્ગજ નેતાઓ દ્વારા PM મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદથી લઇને ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથસિંહ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને અન્ય મોટા નેતાઓએ પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. access_time 9:17 am IST

  • અમિતભાઈ સ્વસ્થ: એઈમ્સમાંથી : રજા આપવામાં આવી : ગૃહ મંત્રી અમિતભાઈ શાહને નવી દિલ્હી ખાતે એઈમ્સ હોસ્પિટલમાંથી આજે રજા આપવામાં આવી છે. તેમને રૂટીન ચેક-અપ માટે 13 સપ્ટેમ્બરે એઇમ્સમાં ફરી દાખલ કરવામાં આવ્યા હતા. access_time 7:30 pm IST

  • ધારાશાસ્ત્રીએ દસ લાખના : વળતરની માગણી કરી : મોટર એકલા ચલાવતી વેળાએ માસ્ક નહિ પહેરવા સબબ એક ધારાશાસ્ત્રીને પાંચસો રૂપિયાનો દંડ ફટકારવામાં આવતા તેમણે દિલ્હી હાઇકોર્ટમાં પડકાર ફેંકી દસ લાખ રૂપિયાના વળતરની માગણી કરી છે. access_time 7:32 pm IST