તા. ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ ફાગણ સુદ - ૪ સોમવાર
તા. ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ મહા વદ - ૧૨ સોમવાર
તા. ૫ ફેબ્રુઆરી ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ મહા વદ - ૫ સોમવાર
તા. ૨૯ જાન્યુઆરી ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ મહા સુદ - ૧૩ સોમવાર
તા. ૨૨ જાન્યુઆરી ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ મહા સુદ - ૫ સોમવાર
તા. ૮ જાન્યુઆરી ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ પોષ વદ - ૭ સોમવાર
તા. ૧ જાન્યુઆરી ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ પોષ સુદ - ૧૪ સોમવાર
તા. ૨૫ ડિસેમ્બર ૨૦૧૭ વિક્રમ સંવત્ ૨૦૭૪ પોષ સુદ - ૭ સોમવાર
તા. ૧૮ ડિસેમ્બર ૨૦૧૭ વિક્રમ સંવત્ ૨૦૭૪ માગશર વદ - અમાસ સોમવાર
તા. ૧૧ ડિસેમ્બર ૨૦૧૭ વિક્રમ સંવત્ ૨૦૭૪ માગશર વદ - ૯ સોમવાર
તા. ૪ ડિસેમ્બર ૨૦૧૭ વિક્રમ સંવત્ ૨૦૭૪ માગશર વદ - ૧ સોમવાર
તા. ૨૭ નવેમ્બર ૨૦૧૭ વિક્રમ સંવત્ ૨૦૭૪ માગશર સુદ - ૮ સોમવાર
તા. ૨૦ નવેમ્બર ૨૦૧૭ વિક્રમ સંવત્ ૨૦૭૪ માગશર સુદ - ૨ સોમવાર
તા. ૧૩ નવેમ્બર ૨૦૧૭ વિક્રમ સંવત્ ૨૦૭૪ કારતક વદ - ૧૦ સોમવાર
તા. ૬ નવેમ્બર ૨૦૧૭ વિક્રમ સંવત્ ૨૦૭૪ કારતક વદ - ૩ સોમવાર
  • નેપાળની ઐતિહાસિક સંસદીય ચૂંટણીઓમાં ડાબેરી ગઠબંધનની મોટી જીત બાદ સીપીએન-યુએમએલના ચેરમેન કે.પી. શર્મા ઓલી (65 વર્ષ) ફરી એક વખત દેશના વડાપ્રધાન બન્યા છે. ગુરુવારે તેમણે બીજી વખત નેપાળના વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા. ભારત સાથે રોટી - પુત્રીનો સંબંધ ધરાવનાર પાડોશી દેશ નેપાળના નવા વડાપ્રધાન ઓલીને ચાઇનાનાં સમર્થક માનવામાં આવે છે. access_time 1:50 am IST

  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વકીલે ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે તેણે પોર્ન સ્ટાર ડેનિયલ્સનું ઉર્ફે સ્ટેફની ફ્લિફોર્ડને પોતાના ખિસ્સામાંથી 1,30,000 ડોલર (રૂ.83 લાખ) આપ્યા હોવાની વાત સ્વીકારી છે. આ પોર્ન સ્ટાર પર 2006માં યુએસ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર કથિત રીતે જાતિય સંબંધ બનાવ્યા હતા. ટ્રમ્પના વકીલ માઈકલ કોહેને ધ ન્યૂ યોર્ક ટાઈમ્સને જણાવ્યું હતું કે તેમણે સ્ટોર્મી ડેનિયલ્સને ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશન કે ટ્રમ્પના પ્રચાર અભિયાનમાંથી કોઈ નાણાં આપ્યા નથી access_time 9:28 am IST

  • અમેરીકાના સ્વીમીંગ સિતારા માઈલ ફેલ્પ્સની પત્નિએ બીજા પુત્રને જન્મ આપ્યો : ૩૨ વર્ષના ફેલ્પ્સ અને તેની પત્નિ નિકોલે બીજા પુત્રને જન્મ આપ્યો હોવાની જાહેરાત કરી : ફેલ્પ્સે ૨૦૧૬માં રિયો ડિ જાનેરો ખાતેના ઉનાળાના ઓલિમ્પિક રમતોત્સવ બાદ સૌથી સફળ ઓલિમ્પિયન તરીકે નિવૃતિ લીધી હતીઃ તેણે ૨૮ ઓલિમ્પિક મેડલ જીત્યા હતા access_time 12:24 pm IST