તા. ૧૨ માર્ચ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ ફાગણ વદ - ૧૦ સોમવાર
તા. ૭ નવેમ્બર ૨૦૧૭ વિક્રમ સંવત્ ૨૦૭૪ કારતક વદ - ૪ મંગળવાર
તા. ૯ મે ૨૦૧૭ વિક્રમ સવંત ૨૦૭૩ વૈશાખ સુદ - ૧૪ મંગળવાર
તા. ૨ મે ૨૦૧૭ વિક્રમ સવંત ૨૦૭૩ વૈશાખ સુદ - ૭ મંગળવાર
તા. ૧૫ એપ્રિલ ૨૦૧૭ વિક્રમ સવંત ૨૦૭૩ ચૈત્ર વદ - ૪ શનિવાર
તા. ૨૧ માર્ચ ૨૦૧૭ વિક્રમ સવંત ૨૦૭૩ ફાગણ વદ - ૮ મંગળવાર
તા. ૨૮ જાન્યુઆરી ૨૦૧૭ વિક્રમ સવંત ૨૦૭૩ મહા સુદ - ૧ શનિવાર
તા. ૯ ડિસેમ્બર ૨૦૧૬ વિક્રમ સવંત ૨૦૭૩ માગશર સુદ - ૧૦ શુક્રવાર
તા. ૬ ઓક્ટોબર ૨૦૧૬ વિક્રમ સવંત ૨૦૭૨ આસો સુદ - ૫ ગુરૂવાર
તા. ૫ ઓક્ટોબર ૨૦૧૬ વિક્રમ સવંત ૨૦૭૨ આસો સુદ - ૪ બુધવાર
તા. ૨પ ફેબ્રુઆરી ૨૦૧૬ વિક્રમ સવંત ૨૦૭૨ પોષ વદ – ૩ ગુરૂવાર
તા. ૫ જાન્‍યુઆરી ૨૦૧૬ વિક્રમ સવંત ૨૦૭૨ માગશર વદ - ૧૧ મંગળવાર
Showing : 12
  • અમેરીકાના સ્વીમીંગ સિતારા માઈલ ફેલ્પ્સની પત્નિએ બીજા પુત્રને જન્મ આપ્યો : ૩૨ વર્ષના ફેલ્પ્સ અને તેની પત્નિ નિકોલે બીજા પુત્રને જન્મ આપ્યો હોવાની જાહેરાત કરી : ફેલ્પ્સે ૨૦૧૬માં રિયો ડિ જાનેરો ખાતેના ઉનાળાના ઓલિમ્પિક રમતોત્સવ બાદ સૌથી સફળ ઓલિમ્પિયન તરીકે નિવૃતિ લીધી હતીઃ તેણે ૨૮ ઓલિમ્પિક મેડલ જીત્યા હતા access_time 12:24 pm IST

  • વડોદરામાં નકલી નોટોનું કૌભાંડ ઝડપાયું છે. અહીં રૂ. 2 હજારની નકલી નોટો છાપવામાં આવતી હતી અને ઇન્દોર અને વડોદરામાં નકલી નોટોનો કારોબાર ધમધમતો હતો. આ મામલે પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી છે. નકલી નોટો સાથે પિસ્તોલ પણ જપ્ત કરવામાં આવી છે. access_time 3:28 pm IST

  • પ્રિયંકા ચોપડાએ ગીતાંજલિ બ્રાન્ડ જ્વેલરીની જાહેરાત માટે તેને પૈસાની ચુકવણી કરવામાં ન આવી હોવાના અને તે આ મામલે અબજોપતિ નિરવ મોદી વિરુદ્ધ કેસ કરવાની હોવાના વેહતા થયેલા મીડિયા એહવાલોને નકારી કાઢ્યા છે. જો કે પ્રિયંકાએ એમ પણ કહ્યું હતું કે તેણે ગીતાંજલિ સાથેનો કોન્ટ્રાકટ કેન્સલ કરી દેવાનો નિર્ણય લીધો છે. તે હવે આ બ્રાન્ડની જાહેરાતમાં નહિં દેખાય. આ પાછળ પ્રિયંકાએ નિરવ મોદી પર થયેલા છેતરપિંડીના આરોપોને જવાબદાર ગણાવ્યા હતા. access_time 11:51 pm IST