Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023
અવસાન નોંધ

નાનાબા ઝાલા

રાજકોટઃ નાનાબા (ઉ.વ.૯૪) તે (વેસ્ટર્ન રેલ્વેના નિવૃત સ્ટેશન સુપ્રિન્ટેન્ડન્ટ સ્વ.પી.જે.ઝાલાના પત્ની) તેમજ સ્વ.દિલીપસિંહ (ફૂલછાબ નાઈટ સુપરવાઈઝર), બહાદુરસિંહ, મહેન્દ્રસિંહ (નિવૃત સહતંત્રી ફૂલછાબ), સ્વ.રાજેન્દ્રસિંહના માતુશ્રીનું તા.૩૦ના સોમવારના રોજ અવસાન થયેલ છે

નીતિનભાઈ મહેતા

રાજકોટઃ જામનગર નિવાસી મોઢ વણિક- નીતિનભાઈ હરગોવિંદદાસ મહેતા (ઉ.વ.૬૮) (નિવૃત મેનેજર- જે.પી.બેંક, જામનગર) કે જેઓ ચંદ્રિકાબેનના પતિ, હીરવા પરીખ (બરોડા)ના પિતા, હાર્દિક પરીખ (બરોડા)ના સસરા, મુકેશભાઈ મહેતા (જીલ્લા પંચાયત)ના મોટાભાઈ, સ્વ.રેખાબેન પુરોહિત, હર્ષિદાબેન દેસાઈ, મૃદુલાબેન મહેતાના ભાઈનું તા.૩૦ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૨/૨ ગુરૃવારના રોજ પાબારી હોલ ખાતે, બપોરે ૫ થી ૫:૩૦ વાગ્યે રાખેલ છે.(લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.) હીરવાબેન પરીખ મો.૯૧૭૩૨ ૭૩૦૬૫

ભારતીબેન દોશી

રાજકોટઃ દોશી ધારશીભાઈ શામજીભાઈ ઘીવાળા ના ભાઈ કેવળચંદભાઈ શામજીભાઈ દોશીના પુત્ર ચંદ્રકાંત (ચીમનભાઈ) દોશીના ધર્મપત્નિ અ.સૌ. ભારતીબેન (ઉ.વ.૬૭) તે શીતલબેન દેસાઈ, હિરેનભાઈ દોશી અને શિલ્પાબેન દાનીના માતુશ્રી તથા મલયભાઈ દેસાઈ, ગોરલબેન દોશી અને સુકેતુભાઈ દાનીના સાસુ તેમજ રાજકોટ નિવાસી ધીરજલાલ ધારશીભાઈ દોશીના પુત્રી તથા શૈલેષભાઈ દોશીના બેન તા.૨૯ના રોજ અરિહંત શરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

બલવિક્રમસિંહ રાયજાદા

રાજકોટઃ મુળ ગામ ચાંદીગઢ, હાલ રાજકોટ સ્વ.બલવિક્રમસિંહ ઉદયસિંહ રાયજાદા તેઓ સ્વ.ઘનશ્યામસિંહ ઉદયસિંહ રાયજાદાના નાનાભાઈ તથા અનિરૃધ્ધસિંહ રાયજાદાના પિતાશ્રીનું તા.૨૯ના રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨/૨ ગુરૃવારે તથા ઉત્તરક્રિયા તા.૪/૨ને શનિવારના રોજ એ.જી.સોસાયટી, કાલાવાડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

સરલાબેન કોટક

રાજકોટઃ સરલાબેન દામોદરદાસ કોટક (ઉ.વ.૮૦) તે દામોદરદાસ કોટક (બટુકભાઈ)ના ધર્મપત્નિ તે સ્વ.કિશોરભાઈ, ગીરીશભાઈ, હિતેશભાઈ, સ્વ.દીપકભાઈના માતુશ્રી તથા શ્રેણિક (સીએ)ના દાદીમાં તથા શેઠ, સ્વ.રામજી કલ્યાણજી ચંદારાણા (ચલાલા વાળા)ની પુત્રીનું તા.૩૦ સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તથા પીયર પક્ષની સાદડી ગુરૃવાર તા.૨/૨નાં સાંજના ૫ કલાકે નિલકંઠ મહાદેવ મંદિર સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર મેઈન રોડ મુકામે છે.

શકિતસિંહ રાણા

રાજકોટઃ મુળ ભેસજાળ હાલ રાજકોટ સ્વ.ગણપતસિંહ રઘુભા રાણાના પુત્ર અને પરબતસિંહ રઘુભા રાણાના ભત્રીજા, રાણા શકિતસિંંહ ગણપતસિંહનું તા.૨૯ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું બેસણું ગુરુવાર તા.૨.૨ના રોજ સવારે ૯.૩૦થી ૧૧.૩૦ સ્વામીનારાયણ મંદીર, કાલાવડરોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

અશોકભાઇ જાની

વેરાવળ : શ્રીગોડ મેડતવાળ બ્રાહ્મણ વેરાવળ નિવાસી અશોકભાઇ ભાઇશંકરભાઇ જાની (ઉ.વ.૬ર) (નિવૃત આચાર્ય, ખંઢેરી) તે અનિલાબેનના પતિ, તે દીપકભાઇ જાની (નિવૃત તલાટી મંત્રી), સ્વ. કંચનબેન અશ્વિનકુમાર ઓઝા (જુનાગઢ), હંસાબેન મહેન્દ્રકુમાર ત્રિવેદી (જામનગર) અને જયોતિબેન મુકેશકુમાર ત્રિવેદી (વેરાવળ) ના ભાઇ તેમજ મનના પિતા તેમજ જતીનભાઇ અને હિરેનભાઇના કાકાનું તા. ૩૦ ને સોમવારે કૈલાસવાસ થયેલ છે. સદ્ગતનું બેસણું - ઉઠમણું તા. ર ફેબ્રુઆરી ગુરૃવારે બીલેશ્વર મહાદેવ મંદિર, શિક્ષક કોલોની વેરાવળ ખાતે સાંજે ૪ થી પ કલાકે રાખવામાં આવ્યું છે. જતીનભાઇ જાની, મો. ૯૦૯૯૦ ૬૩૪૯૪ અને હિરેનભાઇ જાની મો. ૯૯ર૪૬ ૯૬પ૧૮

હંસાબેન ખેતાણી

રાજકોટઃ ગં.સ્વ.હંસાબેન મણીલાલ ખેતાણી તે પ્રકાશભાઈ, રાજેશભાઈ, કુલીનભાઈ, રીનાબેન તેમજ રૃપલબેનના માતુશ્રી તે કેશવલાલ છગનલાલ કારીયા (પોરબંદર)ના પુત્રીનું તા.૩૧ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

અશોકભાઈ જાની

રાજકોટઃ શ્રીગોડ મેડતવાળ બ્રાહ્મણ વેરાવળ નિવાસી સ્વ.અશોકભાઈ ભાઈશંકરભાઈ જાની (ઉ.વ.૬૨) (નિવૃત આચાર્ય, ખંઢેરી) તે અનિલાબેનના પતિ, તે દીપકભાઈ જાની (નિવૃત તલાટી મંત્રી), સ્વ.કંચનબેન અશ્વિનકુમાર ઓઝા (જૂનાગઢ), હંસાબેન મહેન્દ્રકુમાર ત્રિવેદી (જામનગર) અને જયોતિબેન મુકેશકુમાર ત્રિવેદી (વેરાવળ)ના ભાઈ તેમજ મનના પિતા તેમજ જતીનભાઈ અને હિરેનભાઈના કાકાનું તા.૩૦ ને સોમવારે કૈલાશવાસ થયેલ છે. સદ્દગતનું બેસણું ઉઠમણું તા.૨/૨ને ગુરૃવારે બીલેશ્વર મહાદેવ મંદિર, શિક્ષક કોલોની વેરાવળ ખાતે સાંજે ૪ થી ૫ કલાકે રાખવામાં આવ્યું છે. જતીનભાઈ જાની (મો.૯૦૯૯૦ ૬૩૪૯૪) અને હિરેનભાઈ જાની (મો.૯૯૨૪૬ ૯૬૫૧૮)

નંદકુંવરબા ઝાલા

જુનાગઢ : નંદકુંવરબા જોરાવરસિંહ ઝાલા તે વનરાજસિંહ જોરાવરસિંહ ઝાલા તથા મનિષસિંહ જોરાવરસિંહ ઝાલા (એડવોકેટ) નાં માતુશ્રીનું તા. ર૯-૧ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા. ર-ર ને ગુરૃવાર સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસસ્થાન, જય યોગેશ્વર બંગ્લોઝ-ર, રાજદીપ પાર્ક, મીરાનગર, જુનાગઢ ખાતે રાખેલ છે.

ધનકુંવરબેન ધામેચા

ઉપલેટા : સ્વ. ધનકુંવરબેન હસરાજભાઇ ધામેચા (ઉ.૬૩) તે અનિલભાઇ નીરૃબેન તથા રમેશભાઇના માતુશ્રીનું તા. ૩૦ ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણુ તા. ર ને ગુરૃવારના સાંજના ૪ થી ૬ ગંગેશ્વર મહાદેવ શિક્ષક નગર સોસાયટી ખાતે રાખેલ છે.

ઇન્દુબેન ઉપાધ્યાય

ધોરાજી : નિવાસી સોરઠ વાલમ બ્રાહ્મણ ભવાની ઉપાધ્યાય સ્વ. વામનરાય છગનલાલ ઉપાધ્યાયના ધર્મપત્ની ગં. સ્વ. ઇન્દુબેન વામનરાય તે પ્રતિકભાઇ અને તૃપ્તિબેન આનંદભાઇ ઉપાધ્યાયના માતુશ્રીનું બેસણું તથા પીયર પક્ષની સાદડી તેમના નિવાસસ્થાને રવિ કિરણ એપાર્ટમેન્ટ સ્ટેશન રોડ ધોરાજી ખાતે સોમવારે બપોરે ૩ થી પ વાગ્યા દરમિયાન રાખેલ છે.

પાર્વતીબેન વઘાસિયા

રાજકોટ : ચંદ્રકાંત, કિરીટકુમાર, ઉર્મિલાબેન, પ્રવિણાબેન, હંસાબેન અને જયશ્રીબેનના માતુશ્રી પાર્વતીબેન બાવાલાલ વઘાસિયા (ઉ.વ.૮૫) નું તા. ૨૯ ના રવિવારે અવસાન થયેલ છે. સદ્દગતની પ્રાર્થના સભા - બેસણું તા. ૨ ના ગુરૃવારે સવારે ૯ થી ૧૧ નિવાસ સ્થાન, 'પાર્વતી સદન', બ્લોક નં. ૫૮, શેરી નં. ૫, રેલનગર-૧, અન્ડર બ્રીજ પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.

નંદકુંવરબા ઝાલા

જુનાગઢ : નંદકુંવરબા જોરાવરસિંહ ઝાલા તે વનરાજસિંહ જોરાવરસિંહ ઝાલા તથા મનિષસિંહ જોરાવરસિંહ ઝાલા (એડવોકેટ) નાં માતુશ્રીનું તા. ર૯-૧ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્‌્‌ગતનું બેસણું તા. ર-ર ને ગુરૂવાર સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસસ્‍થાન, જય યોગેશ્વર બંગ્‍લોઝ-ર, રાજદીપ પાર્ક, મીરાનગર, જુનાગઢ ખાતે રાખેલ છે.

ઇન્દુબેન ઉપાધ્યાય

ધોરાજી : નિવાસી સોરઠ વાલમ બ્રાહ્મણ ભવાની ઉપાધ્યાય સ્વ. વામનરાય છગનલાલ ઉપાધ્યાયના ધર્મપત્ની ગં. સ્વ. ઇન્દુબેન વામનરાય તે પ્રતિકભાઇ અને તૃપ્તિબેન આનંદભાઇ ઉપાધ્યાયના માતુશ્રીનું બેસણું તથા પીયર પક્ષની સાદડી તેમના નિવાસસ્થાને રવિ કિરણ એપાર્ટમેન્ટ સ્ટેશન રોડ ધોરાજી ખાતે સોમવારે બપોરે ૩ થી પ વાગ્યા દરમિયાન રાખેલ છે.

નાનાબા ઝાલા

રાજકોટઃ નાનાબા (ઉ.વ.૯૪) તે (વેસ્ટર્ન રેલ્વેના નિવૃત સ્ટેશન સુપ્રિન્ટેન્ડન્ટ સ્વ.પી.જે.ઝાલાના પત્ની) તેમજ સ્વ.દિલીપસિંહ (ફૂલછાબ નાઈટ સુપરવાઈઝર), બહાદુરસિંહ, મહેન્દ્રસિંહ (નિવૃત સહતંત્રી ફૂલછાબ), સ્વ.રાજેન્દ્રસિંહના માતુશ્રીનું તા.૩૦ના સોમવારના રોજ અવસાન થયેલ છે.

નીતિનભાઈ મહેતા

રાજકોટઃ જામનગર નિવાસી મોઢ વણિક- નીતિનભાઈ હરગોવિંદદાસ મહેતા (ઉ.વ.૬૮) (નિવૃત મેનેજર- જે.પી.બેંક, જામનગર) કે જેઓ ચંદ્રિકાબેનના પતિ, હીરવા પરીખ (બરોડા)ના પિતા, હાર્દિક પરીખ (બરોડા)ના સસરા, મુકેશભાઈ મહેતા (જીલ્લા પંચાયત)ના મોટાભાઈ, સ્વ.રેખાબેન પુરોહિત, હર્ષિદાબેન દેસાઈ, મૃદુલાબેન મહેતાના ભાઈનું તા.૩૦ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૨/૨ ગુરૃવારના રોજ પાબારી હોલ ખાતે, બપોરે ૫ થી ૫:૩૦ વાગ્યે રાખેલ છે.(લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.) હીરવાબેન પરીખ મો.૯૧૭૩૨ ૭૩૦૬૫

ભારતીબેન દોશી

રાજકોટઃ દોશી ધારશીભાઈ શામજીભાઈ ઘીવાળા ના ભાઈ કેવળચંદભાઈ શામજીભાઈ દોશીના પુત્ર ચંદ્રકાંત (ચીમનભાઈ) દોશીના ધર્મપત્નિ અ.સૌ. ભારતીબેન (ઉ.વ.૬૭) તે શીતલબેન દેસાઈ, હિરેનભાઈ દોશી અને શિલ્પાબેન દાનીના માતુશ્રી તથા મલયભાઈ દેસાઈ, ગોરલબેન દોશી અને સુકેતુભાઈ દાનીના સાસુ તેમજ રાજકોટ નિવાસી ધીરજલાલ ધારશીભાઈ દોશીના પુત્રી તથા શૈલેષભાઈ દોશીના બેન તા.૨૯ના રોજ અરિહંત શરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

બલવિક્રમસિંહ રાયજાદા

રાજકોટઃ મુળ ગામ ચાંદીગઢ, હાલ રાજકોટ સ્વ.બલવિક્રમસિંહ ઉદયસિંહ રાયજાદા તેઓ સ્વ.ઘનશ્યામસિંહ ઉદયસિંહ રાયજાદાના નાનાભાઈ તથા અનિરૃધ્ધસિંહ રાયજાદાના પિતાશ્રીનું તા.૨૯ના રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨/૨ ગુરૃવારે તથા ઉત્તરક્રિયા તા.૪/૨ને શનિવારના રોજ એ.જી.સોસાયટી, કાલાવાડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

સરલાબેન કોટક

રાજકોટઃ સરલાબેન દામોદરદાસ કોટક (ઉ.વ.૮૦) તે દામોદરદાસ કોટક (બટુકભાઈ)ના ધર્મપત્નિ તે સ્વ.કિશોરભાઈ, ગીરીશભાઈ, હિતેશભાઈ, સ્વ.દીપકભાઈના માતુશ્રી તથા શ્રેણિક (સીએ)ના દાદીમાં તથા શેઠ, સ્વ.રામજી કલ્યાણજી ચંદારાણા (ચલાલા વાળા)ની પુત્રીનું તા.૩૦ સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તથા પીયર પક્ષની સાદડી ગુરૃવાર તા.૨/૨નાં સાંજના ૫ કલાકે નિલકંઠ મહાદેવ મંદિર સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર મેઈન રોડ મુકામે છે.

ધનકુંવરબેન ધામેચા

ઉપલેટા : સ્વ. ધનકુંવરબેન હસરાજભાઇ ધામેચા (ઉ.૬૩) તે અનિલભાઇ નીરૃબેન તથા રમેશભાઇના માતુશ્રીનું તા. ૩૦ ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણુ તા. ર ને ગુરૃવારના સાંજના ૪ થી ૬ ગંગેશ્વર મહાદેવ શિક્ષક નગર સોસાયટી ખાતે રાખેલ છે.

અશોકભાઈ જાની

રાજકોટઃ શ્રીગોડ મેડતવાળ બ્રાહ્મણ વેરાવળ નિવાસી સ્‍વ.અશોકભાઈ ભાઈશંકરભાઈ જાની (ઉ.વ.૬૨) (નિવૃત આચાર્ય, ખંઢેરી) તે અનિલાબેનના પતિ, તે દીપકભાઈ જાની (નિવૃત તલાટી મંત્રી), સ્‍વ.કંચનબેન અશ્વિનકુમાર ઓઝા (જૂનાગઢ), હંસાબેન મહેન્‍દ્રકુમાર ત્રિવેદી (જામનગર) અને જયોતિબેન મુકેશકુમાર ત્રિવેદી (વેરાવળ)ના ભાઈ તેમજ મનના પિતા તેમજ જતીનભાઈ અને હિરેનભાઈના કાકાનું તા.૩૦ ને સોમવારે કૈલાશવાસ થયેલ છે. સદ્દગતનું બેસણું ઉઠમણું તા.૨/૨ને ગુરૂવારે બીલેશ્વર મહાદેવ મંદિર, શિક્ષક કોલોની વેરાવળ ખાતે સાંજે ૪ થી ૫ કલાકે રાખવામાં આવ્‍યું છે. જતીનભાઈ જાની (મો.૯૦૯૯૦ ૬૩૪૯૪) અને હિરેનભાઈ જાની (મો.૯૯૨૪૬ ૯૬૫૧૮) 

તનસુખભાઈ ભટ્ટ

રાજકોટઃ ઔદિચ્‍ય ખરેડી સમવાય બ્રાહ્મણ રાજકોટ નિવાસી તનસુખભાઈ પી.ભટ્ટ (ચીભડાવાળા) (ઉ.વ.૮૪) (ખેતી બેંક) તે સ્‍વ.ત્રમ્‍બકભાઈ ભટ્ટના નાનાભાઈ તથા સ્‍વ.પ્રભાશંકર ભટ્ટ (જામનગર)ના જમાઈ તથા હિતેશભાઈ, ભરતભાઈ, રેખાબેનના પિતા તથા મહર્ષિભાઈ, હર્ષભાઈ, હેતસ્‍વીબેનના દાદાનું તા.૨૯ને રવિવારના રોજ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા.૨ ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે, શ્રી અન્‍નપૂર્ણેશ્વર મહાદેવ મંદિર, જૂની પપૈયાવાડી, દોશી હોસ્‍પિટલ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.