Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022
અવસાન નોંધ

ગુલાબરાય પંડયા

ગોંડલ : ઔદિચ્‍ય ઘેલારામજી જ્ઞાતિ ગુલાબરાય (બાલાશંકર) બેચરલાલ પંડયા (ઉ.૯૦) તે સ્‍વ. વજુભાઇના નાનાભાઇ તેમજ અમૃતલાલ તથા ગીરજાશંકર, નરેન્‍દ્રભાઇના મોટાભાઇનું તા. રર ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદ્‌્‌ગતનું બેસણું તા. ર૬ ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ સર્વેશ્વર મહાદેવ મંદિર સહજાનંદ નગર ગોંડલ રાખેલ છે.

ધીરજલાલ કોટેચા

રાજકોટઃ ધીરજલાલ વિઠ્ઠલદાસ કોટેચા તેઓ શિરીષભાઈ, જયેશભાઈ કોટેચા, હર્ષાબેન ચંદુલાલ ખંધેડીયા, કૈલાશબેન જગદીશકુમાર સાગલાણી, ચંદ્રિકાબેન ધીરજલાલ ઠકરાર તથા બીનાબેન વિજયકુમાર વિઠલાણીના પિતા, તેમજ સ્‍વ.કાંતીલાલ વિઠ્ઠલદાસ કોટેચાના મોટાભાઈ શૈલેષ કાંતીલાલ, અશ્વિન કાંતીલાલના મોટાબાપુજી, સંદિપ શિરિષભાઈ, પ્રકાશ જયેશભાઈ, ક્રિષ્‍ના કેતનકુમાર કાનાબાર, મેઘના આશિષકુમાર હરીયાણી તથા કોમલ જયેશભાઈ કોટેચાના દાદા તથા સરિતાબેન શિરિષભાઈ તથા સંગીતાબેન જયેશભાઈના સસરા તથા સ્‍વ.દામજીભાઈ ભુરાભાઈ બુધ્‍ધદેવના જમાઈ તા.૨૩ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૨૬ના રોજ ચિત્રકુટેશ્વર મહાદેવ મંદિર, ચિત્રકુટધામ સોસાયટી આકાશવાણી સામે યુની. રોડ રાજકોટ ખાતે સાંજે ૫ થી૬ રાખેલ છે.

શારદાબેન દુધરેજીયા

રાજકોટઃ ગામ- પંચાસીયા હાલ રાજકોટ સ્‍વ.નારણદાસજી રવિદાસજી દુધરેજીયાના ધર્મપત્‍નિ શારદાબેન, તે જયેશભાઈ નારણદાસજીના માતુશ્રી તથા મહેશભાઈ રામદાસજી રવિસાહેબ મીતાણાવાળાના બહેનનું તા.૨૩ના દુઃખદ અવસાન થયેલ છે.

ગુલાબગિરિ ગોસ્‍વામી

રાજકોટઃ સોયલ (જિ.જામનગર) સોયલ પ્રાથમિક શાળાના નિવૃત આચાર્યશ્રી ગુલાબગિરિ ફુલગિરિ ગોસ્‍વામી (ઉ.વ.૮૫) તે મનસુખગિરિ ગોસ્‍વામી (નિવૃત પીએસઆઈ), તે કમલેશગિરિ ગોસ્‍વામી તથા કેતનગિરિ ગોસ્‍વામી રાજકોટના પિતાશ્રીનું તા.૨૨ રવિવારના રોજ કૈલાસવાસ થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૬ ગુરૂવારે સાંજે ૪ થી ૬ અને શકિતપૂજન શ્રધ્‍ધાંજલી સભા તા.૩ જૂનને શુક્રવારે સાંજે તેમના નિવાસસ્‍થાન મુ.સોયલ તા.ધ્રોલ ખાતે રાખેલ છે.

લીલાધરભાઈ ભાલારા

રાજકોટઃ સરપદડવાળા ગુર્જર સુથાર સ્‍વ.જીવરાજભાઈ રાજાભાઈ ભાલારાના પુત્ર સ્‍વ.ગોરધનભાઈ, સ્‍વ.પોપટભાઈના નાનાભાઈ, વલ્લભભાઈ ભગવાનજીભાઈના મોટાભાઈ તેમજ થોરીયારીવાસ સ્‍વ.વલ્લભભાઈ પંચાસરાના જમાઈ, જીતેશભાઈ તથા અરવિંદભાઈ (બાબુ) તથા ચંદ્રીકાબેન ભરતભાઈ સુરેલીયા, હંસાબેન શૈલેષભાઈ બોરાણીયા, ભાવનાબેન નીતિનભાઈ બદ્રકીયાના પિતાશ્રી લીલાધરભાઈ ભાલારાનું દુઃખદ અવસાન તા.૨૨ના રોજ થયેલ છે. બેસણું તા.૨૬ ગુરૂવાર સાંજે ૪ થી ૬, કીરણનગર સોસાયટી શેરી નં.૭, હરીધવા ચોક, કાશી વિશ્વનાથ મંદિર ખાતે રાખેલ છે. જીતેશભાઈ મો.૯૪૨૭૭ ૨૯૭૩૪, અરવિંદભાઈ (બાબુ) મો.૯૮૨૪૯ ૪૦૦૫૫

વિનોદભાઈ રાવલ

રાજકોટઃ સ્‍વ.ગીરિજાશંકરભાઈ પ્રેમજી રાવલના પુત્ર વિનોદભાઈ રાવલ (બીએસએનએલ) કે જેઓ અ.સૌ.કૈના હિતાર્થભાઈ આચાર્ય (વડોદરા),  અ.સૌ.શુભાંગી ધ્રુવલભાઈ વ્‍યાસ (વડોદરા)ના પિતાશ્રી તેમજ સ્‍વ.કાંતિભાઈ રાવલ (પોસ્‍ટ ઓફિસ), કિશોરભાઈ  રાવલ (એ.જી.ઓફીસ) તથા રમેશભાઈ રાવલ (પી.ડબલ્‍યુ.ડી.)ના ભાઈ, તેમજ મયુરભાઈ રાવલ (બીએસએનએલ), પંકજભાઈ રાવલ (રેલ્‍વે), અ.સૌ.કાનન અંબેશભાઈ દવે, મિહિરભાઈ રાવલ (સૌ.યુનિ.હાલ એસ.પી.યુનિ. વિદ્યાનગર), મૃણાલભાઈ રાવલ (પ્રમુખ બિલ્‍ડર્સ)ના કાકાનો સ્‍વર્ગવાસ તા.૨૧ના રોજ વડોદરા મુકામે થયેલ છે. જેમનું બેસણું તા.૨૬ ગુરૂવારના રોજ સાંજે ૫:૩૦ થી ૬:૩૦ નિરંજની સોસાયટી કોમ્‍યુનિટી હોલ, સૌરભ હોલની બાજુમાં, નહેરૂનગર પાછળ, રૈયા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

ઉર્મિલાબેન રાઠોડ

રાજકોટઃ ઉર્મિલાબેન મોહનભાઈ રાઠોડ તે સ્‍વ.મોહનભાઈ વશરામભાઈ રાઠોડના પત્‍ની તથા રણછોડભાઈ, સ્‍વ.કલ્‍પેશભાઈ તથા યોગેશભાઈના માતુશ્રીનું તા.૨૩ રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨૭ના શુક્રવારે સાંજે ૪ થી ૬ ધરમનગર કર્વાટર ધર્મેશ્વર મહાદેવ મંદિર ખાતે રાખેલ છે અને ઉતરક્રિયા તા.૨/૬ને ગુરૂવારના રોજ રાખવામાં આવેલ છે. રણછોડભાઈ મો.૯૯૦૪૯ ૫૮૧૨૪, યોગેશભાઈ મો.૭૫૬૭૯ ૫૭૮૩૭ 

ધીરજલાલ કલ્‍યાણી

જસદણઃ દશા મોઢ માંડલીયા વણિક ધિરજલાલ શાંતિલાલ કલ્‍યાણી, (ઉ.૮૪) તે સ્‍વ. રમણીકભાઇ શાંતિલાલ કલ્‍યાણી (રાજકોટ), વિનોદરાય શાંતિલાલ કલ્‍યાણી (રાજકોટ) ના ભાઇ અને નિતીનભાઇ, કમલેશભાઇ, ભરતીબેન, મુકેશભાઇ બોઘાણી (રાજકોટ), અલ્‍કાબેન મુકેશભાઇ મોદી (વેરાવળ) ના પિતાનુ તા. ર૪ ના રોજ અવસાન થયેલ છે સદ્દગતનું બેસણું તા.ર૬ ગુરૂવારે સાંજે ૪ થી પ મોટા રામજી મંદિર જસદણ ખાતે છે.

નલીન ભાઇ પુજારાનું

અવસાનઃ ચક્ષુદાન

રાજકોટઃ નલીનભાઇ પુજારાનું દુઃખદ અવસાન થતા તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની  પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. ટ્રસ્ટની પ્રેરણાથી આ અંગદાન, ત્વચાદાન, ચક્ષુદાન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ ૨૦૪મું ચક્ષુદાન થયેલ છે. વધુ માહિતી માટે ટ્રસ્ટના ચેરમેન, ઉમેશ મહેતા  ૯૪૨૮૫  ૦૬૦૧૧

ધીરજલાલ કોટેચા

રાજકોટઃ ધીરજલાલ વિઠ્ઠલદાસ કોટેચા તેઓ શિરીષભાઈ, જયેશભાઈ કોટેચા, હર્ષાબેન ચંદુલાલ ખંધેડીયા, કૈલાશબેન જગદીશકુમાર સાગલાણી, ચંદ્રિકાબેન ધીરજલાલ ઠકરાર તથા બીનાબેન વિજયકુમાર વિઠલાણીના પિતા, તેમજ સ્વ.કાંતીલાલ વિઠ્ઠલદાસ કોટેચાના મોટાભાઈ શૈલેષ કાંતીલાલ, અશ્વિન કાંતીલાલના મોટાબાપુજી, સંદિપ શિરિષભાઈ, પ્રકાશ જયેશભાઈ, ક્રિષ્ના કેતનકુમાર કાનાબાર, મેઘના આશિષકુમાર હરીયાણી તથા કોમલ જયેશભાઈ કોટેચાના દાદા તથા સરિતાબેન શિરિષભાઈ તથા સંગીતાબેન જયેશભાઈના સસરા તથા સ્વ.દામજીભાઈ ભુરાભાઈ બુધ્ધદેવના જમાઈ તા.૨૩ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૨૬ના રોજ ચિત્રકુટેશ્વર મહાદેવ મંદિર, ચિત્રકુટધામ સોસાયટી આકાશવાણી સામે યુની. રોડ રાજકોટ ખાતે સાંજે ૫ થી૬ રાખેલ છે.

શારદાબેન દુધરેજીયા

રાજકોટઃ ગામ- પંચાસીયા હાલ રાજકોટ સ્વ.નારણદાસજી રવિદાસજી દુધરેજીયાના ધર્મપત્નિ શારદાબેન, તે જયેશભાઈ નારણદાસજીના માતુશ્રી તથા મહેશભાઈ રામદાસજી રવિસાહેબ મીતાણાવાળાના બહેનનું તા.૨૩ના દુઃખદ અવસાન થયેલ છે.

ગુલાબગિરિ ગોસ્વામી

રાજકોટઃ સોયલ (જિ.જામનગર) સોયલ પ્રાથમિક શાળાના નિવૃત આચાર્યશ્રી ગુલાબગિરિ ફુલગિરિ ગોસ્વામી (ઉ.વ.૮૫) તે મનસુખગિરિ ગોસ્વામી (નિવૃત પીએસઆઈ), તે કમલેશગિરિ ગોસ્વામી તથા કેતનગિરિ ગોસ્વામી રાજકોટના પિતાશ્રીનું તા.૨૨ રવિવારના રોજ કૈલાસવાસ થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૬ ગુરૃવારે સાંજે ૪ થી ૬ અને શકિતપૂજન શ્રધ્ધાંજલી સભા તા.૩ જૂનને શુક્રવારે સાંજે તેમના નિવાસસ્થાન મુ.સોયલ તા.ધ્રોલ ખાતે રાખેલ છે.

લીલાધરભાઈ ભાલારા

રાજકોટઃ સરપદડવાળા ગુર્જર સુથાર સ્વ.જીવરાજભાઈ રાજાભાઈ ભાલારાના પુત્ર સ્વ.ગોરધનભાઈ, સ્વ.પોપટભાઈના નાનાભાઈ, વલ્લભભાઈ ભગવાનજીભાઈના મોટાભાઈ તેમજ થોરીયારીવાસ સ્વ.વલ્લભભાઈ પંચાસરાના જમાઈ, જીતેશભાઈ તથા અરવિંદભાઈ (બાબુ) તથા ચંદ્રીકાબેન ભરતભાઈ સુરેલીયા, હંસાબેન શૈલેષભાઈ બોરાણીયા, ભાવનાબેન નીતિનભાઈ બદ્રકીયાના પિતાશ્રી લીલાધરભાઈ ભાલારાનું દુઃખદ અવસાન તા.૨૨ના રોજ થયેલ છે. બેસણું તા.૨૬ ગુરૃવાર સાંજે ૪ થી ૬, કીરણનગર સોસાયટી શેરી નં.૭, હરીધવા ચોક, કાશી વિશ્વનાથ મંદિર ખાતે રાખેલ છે. જીતેશભાઈ મો.૯૪૨૭૭ ૨૯૭૩૪, અરવિંદભાઈ (બાબુ) મો.૯૮૨૪૯ ૪૦૦૫૫

ગુલાબરાય પંડયા

ગોંડલ: ઔદિચ્ય ઘેલારામજી જ્ઞાતિ ગુલાબરાય (બાલાશંકર) બેચરલાલ પંડયા (ઉ.૯૦) તે સ્વ. વજુભાઇના નાનાભાઇ તેમજ અમૃતલાલ તથા ગીરજાશંકર, નરેન્દ્રભાઇના મોટાભાઇનું તા. રર ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા. ર૬ ને ગુરૃવારના રોજ સાંજે ૪ થી ૬ સર્વેશ્વર મહાદેવ મંદિર સહજાનંદ નગર ગોંડલ રાખેલ છે.