Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022
જામજોધપુરના વિવિધ સંસ્‍થાના દાદા કાકુભાઇ સવજાણીનું અવસાન

જામજોધપુરઃ જામજોધપુરના વિવિધ સંસ્‍થાના દાતાશ્રી સ્‍વ.કાકુભાઈ મનજીભાઈ સવજાણી(હાલ મુંબઈ) (ઉ.વ.૯૮) નું તા.૧૬-૫-૨૦૨૨ ને સોમવાર ના રોજ દુઃખદ અવસાન થયું છે તેઓ જામજોધપુર હોસ્‍પિટલ , સ્‍વામિનારાયણ એજયુકેશન ટ્રસ્‍ટ, ગૌસેવા સદન પાંજરાપોળ , લોહાણા મહાજન વાડી , જામજોધપુર તાલુકા સમસ્‍ત બ્રહ્મસમાજની વાડી, ગઢવી સમાજની વાડી છાત્રાલય માંટે ભુમીદાન , ગાયત્રી મંદિર સત્‍સંગ હોલ , જલારામ મંદિર ,હવેલી સહીત અનેક સામાજિક, શૈક્ષણીક, ધાર્મિક સંસ્‍થામાં અનેરું યોગદાન આપ્‍યું છે. એમ જ તાલુકા જીલ્લાની અનેક સેવા ભાવી સંસ્‍થામાં ખુબ મોટુ યોગદાન આપી સૌરાષ્ટ્રના ભામાસા તરીકેની નામના મેળવી હતી તેઓનું દુઃખદ અવસાન થતાં શોકની લાગણી વ્‍યાપી ગઈ છે.

સદગતનું બેસણું તા.૧૯-૫-૨૦૨૨ ને ગુરુવારના રોજ સાંજે ૪ થી ૫.૩૦ વાગ્‍યા સુધી ગાયત્રી મંદિર સતસંગ હોલ ધ્રાફા ફાટક પાસે જામજોધપુર ખાતે રાખેલ છે. પ્રભુ તેમના દિવ્‍ય આત્‍માને શાંતિ અર્પે એજ પ્રાર્થના.

પરસોત્તમભાઇ વેરાયાનું દુઃખદ અવસાન કાલ સાંજે ૪થી ૬ બેસણું:મ્‍યુ.કોર્પો.ના વલ્‍લ્‍ભભાઇ વેરાયાના મોટાભાઇ

રાજકોટ,‘મ્‍યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારી તથા મોમાઇ મિત્ર મંડળ ના સભ્‍ય વલ્‍લ્‍ભભાઇ નરશીભાઇ વેરાયાના મોટાભાઇ સ્‍વ. પરસોતમભાઇ નરશીભાઇ વેરાયાનું દુઃખદ અવસાન થયેલ છે. સદ્‌ગતનું બેસણું તા.૨૦ને શુક્રવારે સાંજે ૪થી ૬ ૩-સોમનાથ સોસાયટી, સોમનાથ મંદિર સામે તુલસી બાગ વાળી શેરી, રાજકોટ ખાતે રાખેલ ીછે. વલ્‍લ્‍ભભાઇ એન. વેરાયા-૯૭૨૫૨ ૨૬૨૮૮ રેનીશભાઇ પી.વેરાયા-૯૬૩૮૮ ૨૫૮૯૭ યશભાઇ વી.વેરાયા-૯૭૨૫૨ ૨૬૮૭૭

અવસાન નોંધ

અમૃતગીરી ગોસ્‍વામી

મૂળ (ખાટલીવાળા) હાલ રાજકોટ નિવાસી સ્‍વ.અમૃતગીરી પ્રેમગર ગૌસ્‍વામી (ઉ.વર્ષ ૭૫) તા.૧૮ને બુધવારે કૈલાસગમન થયેલ છે. જેનું બેસણું તા.૨૦ને શુક્રવારના રોજ સાંજે ૪થી ૬ તેમના નિવાસ સ્‍થાન ઘનશ્‍યામ નગર શેરી નં-૩ કોઠારીયા રોડ ખાતે રાખે છે. શૈલેષગીરી અમૃતગીરી મો. ૭૦૪૧ ૮૯૫૫૦૦ જયેશગીરી અમૃતગીરી મો. ૯૯૨૫ ૭૭૧૦૫૩

હંસાબેન ખેરડીયા

રાજકોટઃ વિનોદભાઇ બચુભાઇ ખેરડીયાના ધર્મપત્‍નિ હંસાબેન વિનોદભાઇ ખેરડીયા બીના, જલ્‍લ્‍પા નૈમીષના માતૃશ્રી તે સ્‍વ.જેન્‍તીભાઇ ગીરધરભાઇના નાના ભાઇના પત્‍નિ તે અશોકભાઇના ભાભી સ્‍વ.વિજયભાઇ અજયભાઇ સંજયભાઇના કાકી ફેનીલના ભાભુ તા.૧૬ શ્રીજીચરણ પામેલ છે. સદગતનું બેસણું તા.૨૦ને શુક્રવારે મનેશ્‍વર મંદિર વિવેકાનંદનગર શેરી નં.૨ રાંદલ વિદ્યાલયવાળી શેરી ખાતે સાંજે ૫:૩૦ થી ૬:૩૦ રાખેલ છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.

જયંતિભાઇ સાહોલીયા

રાજકોટઃ રાજકોટ નિવાસી વણીક સોની જયંતિભાઇ લક્ષ્મીચંદ સાહોલીયા (ઉ.વ.૭૩) તે નિલેષભાઇ, સુમીતભાઇ, જીજ્ઞાબેન ધવલકુમાર રાણપરાના પિતાશ્રી તથા સુરેશભાઇ (કિશોરભાઇ), અનિલભાઇ, ભૂપતભાઇ, માલતીબેન મુકેશકુમાર ઝીંઝુવાડીયા, પ્રવીણભાઇ અને હરેશભાઇના મોટાભાઇનું તા.૧૬ના અવસાન થયેલ છે તેમનુ બેસણું તા.૧૯ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ પુરીબાઇ હોલ, જીલ્લા ગાર્ડન પાસે, રાખેલ છે.

હર્ષદભાઇ ઉદેશી

રાજકોટઃ નવગામ ભાટીયા મુળ કલકતા હાલ રાજકોટ હર્ષદભાઇ જયંતીલાલ ઉદેશી (ઉ.વ.૭૦) તે હંસાબેનના પતિ તે નન્‍દુભાઇ, રમેશભાઇ (અમદાવાદ) કીર્તીભાઇ (મુંબઇ) તેમજ માલતીબેન છીછીઆ (રાજકોટ) હેમુબેન સંપટ  (જુનાગઢ) પ્રતીમાબેન વેદ (અમદાવદા)ના ભાઇ તે મમતા અમીતભાઇ વેદ (રાજકોટ) અને પુજા કરણાભાઇ રાયગગલા (મુંબઇ)ના પિતાશ્રી, તે સ્‍વ.બાબુલાલ પોપટલાલ સંપટ (બંગડીવાળા)ના જમાઇ તા.૧૮ના શ્રીજીચરણ પામેલ છે. તેમનું ઉઠમણું તા.૧૯ને ગુરૂવારે સાંજના ૫.૩૦ કલાકે જાગનાથ મંદિર ડો.યાજ્ઞીક રોડ ખાતે રાખેલ છે.

બીપીનભાઇ ગાંધી

રાજકોટઃ સ્‍વ.રતિલાલ વિઠ્ઠલદાસ ગાંધીના દિકરા બિપિનભાઇ ગાંધી જે વિશાલભાઇ, નિકુંજભાઇ તથા ધવલભાઇના પિતાશ્રી તા.૧૮ના શ્રીજીચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૨૦ને શુક્રવારે સાંજના ૫ થી ૬ શ્રી ભીમનાથ મહાદેવ મંદિર ૨-ગાયત્રીનગર, ભકિતનગર સર્કલ પાસે, રાખેલ છે.

ઈન્‍દુબેન ખેતાણી

રાજકોટઃ ગુણવંતભાઈ હરખચંદ ખેતાણીના ધર્મપત્‍નિ ઈન્‍દુબેન ગુણવંતભાઈ ખેતાણી (ઉ.વ.૭૦) તે સ્‍વ.ચંદુભાઈ, મહેન્‍દ્રભાઈ, દિનેશભાઈના ભાભી તથા ગીરધરભાઈ કોટકના દીકરી તથા પિયુષભાઈ કોટકના બહેનશ્રી, સ્‍વ.રાજુભાઈ, વિરેન્‍દ્ર, દેવેન, અજયના માતુશ્રી તથા નૈમિષ, ગુંજનના ભાભુશ્રી તા.૧૮ના શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બંને પક્ષનું બેસણું તા.૧૯ ગુરૂવાર તેમના નિવાસસ્‍થાને ‘ખેતાણી', ૨૭/૪૧- પ્રહલાદ પ્‍લોટ, સાંજે ૫ થી ૬ રાજકોટ ખાતે રાખેલ છે. મો.૮૯૮૦૨ ૮૩૭૫૪

જીતેશભાઈ દોશી

રાજકોટઃ મોરબી નિવાસી સેવંતીલાલ દલિચંદભાઈ દોશીના પુત્ર જીતેશભાઈ (ઉ.વ.૫૭) તે તરૂણભાઈ, ભારતીબેન હરેશભાઈ શાહ, શિલ્‍પાબેન સમીરભાઈ મહેતાના ભાઈ, પાર્થ, રત્‍ના, જીનલના કાકા તા.૧૮ બુધવારે અરિહંતશરણ પામેલ છે. સ્‍વર્ગસ્‍થની સ્‍મશાન યાત્રા તા.૧૯ ગુરૂવારે સવારે ૮ કલાકે તેમના નિવાસસ્‍થાને શ્રીજી પેલેસ, શકિત પ્‍લોટ-૧૦ કોર્નર, સનાળા રોડથી લીલાપર રોડ વિદ્યુત સ્‍મશાને નિકળી હતી. લૌકિક વ્‍યવહાર બંધ રાખેલ છે.

રસિકભાઈ ડોડીયા

રાજકોટઃ રસિકભાઈ નારણભાઈ ડોડીયા (જીણાભાઈ) તે વિપુલભાઈ અને વિમલભાઈના પિતાશ્રી તથા રતિભાઈ, સવજીભાઈ, બાબુભાઈ, કનુબેન, બબીબેન અનુે ભાનુબેનના ભાઈનું તા.૧૮ બુધવારને અવસાન થયેલ છે. તેમનું બેસણુ તા.૨૦ને શુક્રવારના રોજ તેમના નિવાસસ્થાને ઈન્દ્રપ્રસ્થ-૧, શેરી નં.૩ મોરબી રોડ રાજકોટ ખાતે ૪ થી ૬ રાખેલ છે.

અમૃતગીરી ગોસ્‍વામી

મૂળ (ખાટલીવાળા) હાલ રાજકોટ નિવાસી સ્‍વ.અમૃતગીરી પ્રેમગર ગૌસ્‍વામી (ઉ.વર્ષ ૭૫) તા.૧૮ને બુધવારે કૈલાસગમન થયેલ છે. જેનું બેસણું તા.૨૦ને શુક્રવારના રોજ સાંજે ૪થી ૬ તેમના નિવાસ સ્‍થાન ઘનશ્‍યામ નગર શેરી નં-૩ કોઠારીયા રોડ ખાતે રાખે છે. શૈલેષગીરી અમૃતગીરી મો. ૭૦૪૧ ૮૯૫૫૦૦ જયેશગીરી અમૃતગીરી મો. ૯૯૨૫ ૭૭૧૦૫૩ (૪૦.૨)

હંસાબેન ખેરડીયા

રાજકોટઃ વિનોદભાઇ બચુભાઇ ખેરડીયાના ધર્મપત્‍નિ હંસાબેન વિનોદભાઇ ખેરડીયા બીના, જલ્‍લ્‍પા નૈમીષના માતૃશ્રી તે સ્‍વ.જેન્‍તીભાઇ ગીરધરભાઇના નાના ભાઇના પત્‍નિ તે અશોકભાઇના ભાભી સ્‍વ.વિજયભાઇ અજયભાઇ સંજયભાઇના કાકી ફેનીલના ભાભુ તા.૧૬ શ્રીજીચરણ પામેલ છે. સદગતનું બેસણું તા.૨૦ને શુક્રવારે મનેશ્‍વર મંદિર વિવેકાનંદનગર શેરી નં.૨ રાંદલ વિદ્યાલયવાળી શેરી ખાતે સાંજે ૫:૩૦ થી ૬:૩૦ રાખેલ છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.(૨૩.૩)

જયંતિભાઇ સાહોલીયા

રાજકોટઃ રાજકોટ નિવાસી વણીક સોની જયંતિભાઇ લક્ષ્મીચંદ સાહોલીયા (ઉ.વ.૭૩) તે નિલેષભાઇ, સુમીતભાઇ, જીજ્ઞાબેન ધવલકુમાર રાણપરાના પિતાશ્રી તથા સુરેશભાઇ (કિશોરભાઇ), અનિલભાઇ, ભૂપતભાઇ, માલતીબેન મુકેશકુમાર ઝીંઝુવાડીયા, પ્રવીણભાઇ અને હરેશભાઇના મોટાભાઇનું તા.૧૬ના અવસાન થયેલ છે તેમનુ બેસણું તા.૧૯ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ પુરીબાઇ હોલ, જીલ્લા ગાર્ડન પાસે, રાખેલ છે.(૨૩.૩)

હર્ષદભાઇ ઉદેશી

રાજકોટઃ નવગામ ભાટીયા મુળ કલકતા હાલ રાજકોટ હર્ષદભાઇ જયંતીલાલ ઉદેશી (ઉ.વ.૭૦) તે હંસાબેનના પતિ તે નન્‍દુભાઇ, રમેશભાઇ (અમદાવાદ) કીર્તીભાઇ (મુંબઇ) તેમજ માલતીબેન છીછીઆ (રાજકોટ) હેમુબેન સંપટ  (જુનાગઢ) પ્રતીમાબેન વેદ (અમદાવદા)ના ભાઇ તે મમતા અમીતભાઇ વેદ (રાજકોટ) અને પુજા કરણાભાઇ રાયગગલા (મુંબઇ)ના પિતાશ્રી, તે સ્‍વ.બાબુલાલ પોપટલાલ સંપટ (બંગડીવાળા)ના જમાઇ તા.૧૮ના શ્રીજીચરણ પામેલ છે. તેમનું ઉઠમણું તા.૧૯ને ગુરૂવારે સાંજના ૫.૩૦ કલાકે જાગનાથ મંદિર ડો.યાજ્ઞીક રોડ ખાતે રાખેલ છે.(૨૩.૩)

બીપીનભાઇ ગાંધી

રાજકોટઃ સ્‍વ.રતિલાલ વિઠ્ઠલદાસ ગાંધીના દિકરા બિપિનભાઇ ગાંધી જે વિશાલભાઇ, નિકુંજભાઇ તથા ધવલભાઇના પિતાશ્રી તા.૧૮ના શ્રીજીચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૨૦ને શુક્રવારે સાંજના ૫ થી ૬ શ્રી ભીમનાથ મહાદેવ મંદિર ૨-ગાયત્રીનગર, ભકિતનગર સર્કલ પાસે, રાખેલ છે.(૨૩.૩)

ઈન્‍દુબેન ખેતાણી

રાજકોટઃ ગુણવંતભાઈ હરખચંદ ખેતાણીના ધર્મપત્‍નિ ઈન્‍દુબેન ગુણવંતભાઈ ખેતાણી (ઉ.વ.૭૦) તે સ્‍વ.ચંદુભાઈ, મહેન્‍દ્રભાઈ, દિનેશભાઈના ભાભી તથા ગીરધરભાઈ કોટકના દીકરી તથા પિયુષભાઈ કોટકના બહેનશ્રી, સ્‍વ.રાજુભાઈ, વિરેન્‍દ્ર, દેવેન, અજયના માતુશ્રી તથા નૈમિષ, ગુંજનના ભાભુશ્રી તા.૧૮ના શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બંને પક્ષનું બેસણું તા.૧૯ ગુરૂવાર તેમના નિવાસસ્‍થાને ‘ખેતાણી', ૨૭/૪૧- પ્રહલાદ પ્‍લોટ, સાંજે ૫ થી ૬ રાજકોટ ખાતે રાખેલ છે. મો.૮૯૮૦૨ ૮૩૭૫૪ (૩૦.૩)

જીતેશભાઈ દોશી

રાજકોટઃ મોરબી નિવાસી સેવંતીલાલ દલિચંદભાઈ દોશીના પુત્ર જીતેશભાઈ (ઉ.વ.૫૭) તે તરૂણભાઈ, ભારતીબેન હરેશભાઈ શાહ, શિલ્‍પાબેન સમીરભાઈ મહેતાના ભાઈ, પાર્થ, રત્‍ના, જીનલના કાકા તા.૧૮ બુધવારે અરિહંતશરણ પામેલ છે. સ્‍વર્ગસ્‍થની સ્‍મશાન યાત્રા તા.૧૯ ગુરૂવારે સવારે ૮ કલાકે તેમના નિવાસસ્‍થાને શ્રીજી પેલેસ, શકિત પ્‍લોટ-૧૦ કોર્નર, સનાળા રોડથી લીલાપર રોડ વિદ્યુત સ્‍મશાને નિકળી હતી. લૌકિક વ્‍યવહાર બંધ રાખેલ છે.(૩૦.૩)

રસિકભાઈ ડોડીયા

રાજકોટઃ રસિકભાઈ નારણભાઈ ડોડીયા (જીણાભાઈ) તે વિપુલભાઈ અને વિમલભાઈના પિતાશ્રી તથા રતિભાઈ, સવજીભાઈ, બાબુભાઈ, કનુબેન, બબીબેન અનુે ભાનુબેનના ભાઈનું તા.૧૮ બુધવારને અવસાન થયેલ છે. તેમનું બેસણુ તા.૨૦ને શુક્રવારના રોજ તેમના નિવાસસ્‍થાને ઈન્‍દ્રપ્રસ્‍થ-૧, શેરી નં.૩ મોરબી રોડ રાજકોટ ખાતે ૪ થી ૬ રાખેલ છે

અજયભાઈ વ્‍યાસ

રાજકોટઃ અજયભાઈ કેશુભાઈ (રેડિયાવાળા) વ્‍યાસ (મુળગામ  વિરપરડા, હાલ રાજકોટ) તા.૧૮ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું  તા.૨૦ને શુક્રવારે સાંજે ૪ થી ૬ તેમના જૂના નિવાસ સ્‍થાને (મહાદેવવાડી) રાજકોટ ખાતે રાખેલ છે. હિતેશ કે. વ્‍યાસ મો.૯૫૧૨૪ ૬૩૯૯૪, નયન એ. વ્‍યાસ મો.૮૭૫૮૮ ૮૨૯૭૧, મિલન એચ. વ્‍યાસ મો.૯૯૯૮૬ ૫૭૩૧૪ (૩૦.૯)

મુકેશકુમાર રાજાણી

રાજકોટઃ જામજોધપુર-સ્‍વ. વલ્લભદાસ ગોરધનદાસ રાજાણીના પુત્ર મુકેશકુમાર (ઉ.વ.૬૩) તે બકુબેન ત્રિભોવનદાસ હિંડોચા, સરોજબેન રમેશકુમાર પતાણી, મીનાબેન કાંતિલાલ રાયચુરા, નયનાબેન હરેશકુમાર બારાઇના ભાઇ તથા માધુરી હેતલકુમાર રાયચુરા, દિપ્તી ચિરાગકુમાર સવજાણી, અમી રાજર્ષિ ભટ્ટના પિતા તા. ૧૮ ને બુધવારના રોજ મુંબઇ મુકામે શ્રીજીચરણ પામેલ છે. સદગતની પ્રાર્થનાસભા : તા. ૨૦ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૫ કલાકે સન્‍યાસ આશ્રમ જામજોધપુર ખાતે રાખેલ છે. તથા સસુર પક્ષની પ્રાર્થનાસભા સાથે રાખેલ છે.