Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022
અવસાન નોંધ

હરેશભાઇ ઠકકર (મૃગ)
રાજકોટ : નિવાસી ઠા.સ્‍વ. મોરારજી ઓધવજી ઠકકર (મૃગ)ના પુત્ર હરેશભાઇ મોરારજીભાઇ ઠકકર (મૃગ)નું તા. ૧૭ ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તે ધર્મેન્‍દ્રભાઇ ઠકકર (મૃગ) તથા અલ્‍પેશભાઇ ઠકકર (મૃગ) તથા ભારતીબેન નિલેશભાઇ સોમૈયાના પિતાશ્રી તથા સ્‍વ. હરીલાલ મગનલાલ પંડિત (ઝીઝોડાવાળા)ના જમાઇ તથા સ્‍વ. રસિકલાલ તેમજ દિલિપભાઇ પંડિતના બનેવીની પિયર પક્ષની સાદડી તથા ઉઠમણું તા. ૧૯ ગુરૂવારના રોજ સાંજે પ થી ૬ તેમના નિવાસ સ્‍થાન ગાંધીનગર ૩/પ કોર્નર, ગાંધીગ્રામ ખાતે રાખેલ છે. મો. ૯૪ર૭૮ ૯૩૩૯૩, મો. ૯૮૯૮૪ ૭ર૭ર૩
રવિશંકર મહેતા
રાજકોટ : છલાળા (તા. લીંબડી) વાલમ બ્રાહ્મણ કૌશિક મહેતા પરિવારના રવિશંકર કરસનજી મહેતા (ઉ.વ.૯૩) તે સ્‍વ. મંજૂલાબેન ચુનીલાલ પંડયા (ગૌતમ ગોત્ર પંડયા પરિવાર-બિલિયાળા)ના પતિ તથા શૈલેષભાઇ, પ્રકાશભાઇ, જીતેન્‍દ્રભાઇ, નિલેશભાઇ, ગીતાબેન આચાર્ય, જાગૃતિબેન ભટ્ટ, જનવિકાબેન જોષીના પિતાશ્રીનું તા. ૧૬ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્‌્‌ગતનું બેસણુ તા. ૧૯ ને ગુરૂવારે સાંજે પ થી ૭ મધુલતા સંસ્‍કૃતિ હોલ, વાસણા - બરેજ રોડ, વાસણા (અમદાવાદ) ખાતે રાખેલ છે. શૈલેષભાઇ ૯૭રપ૦ ૩૬૦૯૧, નિલેશભાઇ ૯૯રપ૭ ૧૮૭પ૬
પંકજભાઇ મહેતા
રાજકોટઃ સ્‍વ. પંકજભાઇ પ્રાણભાઇ મહેતા (ફોલ્‍ડેજ ટેકનોક્રેટસ વાળા) પ્રાણભાઇ મહેતાના પુત્ર તથા જનકભાઇ મેહેતા અને રેખાબેન અજીતભાઇ મહેતાના મોટાભાઇ, સ્‍વ.કનકપ્રભાબેન તથા સ્‍વ.ચઁપકલાલ પ્રેમચંદ વોરાના જમાઇ, જયશ્રીબેન દિલીપભાઇ છાપીયા અને માધવીબેન રાજીવભાઇ અંબાણીના બનેવી તેમજ નિમિષભાઇ મહેતા અને ખ્‍યાતિ વશિષ્‍ઠ પટેલના પિતાશ્રીનું તા.૧૭ના દુઃખદ  અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૯ ગુરૂવારના રોજ સાંજે ૫થી ૬ કલાક સુધી પંચનાથ મંદિર ખાતે રાખેલ છે.
મનસુખભાઇ ડોડીયા
રાજકોટઃ મનસુખભાઇ વિરજીભાઇ ડોડીયા તા.૧૬ને સોમવારનાં રોજ અક્ષર નિવાસ પામ્‍યા છે.સદ્‌ગતનું બેસણું તા.૧૯ ગુરૂવારના રોજ સાંજે ૪થી ૬ જિલ્‍લા કલેકટર કચેરીની પાછળના મંદિર પાસે, કોમ્‍યુનિટી હોલ, સુરેન્‍દ્રનગર ખાતે રાખેલ છે. નરોત્તમભાઇ વિરજીભાઇ ડોડીયા, ભાવેશભાઇ નારણભાઇ ડોડીયા, હિરેનભાઇ નારણભાઇ ડોડીયા.
વિનોદરાય ગાંધી
રાજકોટઃ મોરબી નિવાસી મોઢવાણીક વિનોદરાય ત્રિભોવનદાસ ગાંધી (નિવૃત અધિક્ષક એન્‍જીનીયર) ગુ.પા.પુ.બોર્ડ (ઉે.વ.૮૫) જે રાજુભાઇ (શૈલેષ) વિજયભાઇ, જયેશભાઇ, (એલઆઇસી એજન્‍ટ) તથા દિપકભાઇના પિતાશ્રી તેમજ રમેશભાઇ ટી ગાંધીના મોટાભાઇ તા.૧૬ ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તેમનું બેસણું ૧૯ ને ગુરૂવારના રોજ સાંજે ૫થી ૬ નિલકંઠ મહાદેવ મંદિર ગીતગુજરી સોસાયટી એરપોર્ટ રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

ગીરીશભાઇ શુકલ

ગોંડલ : ઔદિચ્‍ય ગઢીયા બ્રાહ્મણ ગીરીશભાઇ શુકલ તે સ્‍વ. ડો. વસંતરાય કરૂણાશંકર શુકલના પુત્ર, ડો. પ્રફુલભાઇ, હરેશભાઇ (જામજોધપુર), સ્‍વ. યોગેશભાઇ  શુકલ (કાલાવડ)ના મોટાભાઇ તથા ભાવેશભાઇ શુકલ અને સીમાબેન દવેના પિતાશ્રીનું તા. ૧૬ ના અવસાન થયેલ છે. બેસણું તા. ૧૯ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્‍થાન રાધાકૃષ્‍ણનગર શેરી નં. ૮, ચબુતરા પાસે ગોંડલ ખાતે રાખેલ છે.

લાભુબેન રાજયગુરૃ

રાજકોટઃ લાભુબેન પુરુષોત્તમ રાજગુરુ (ઉ.વ.૯૦) તે પુરુષોત્તમભાઇ લક્ષ્મણભાઇ રાજગુરૃના ધર્મપત્નિ તે યોગેન્દ્રભાઇ, રવિન્દ્રભાઇ, અનિલભાઇ તેમજ સ્વ.ઉષાબેન ભુટક અને સરોજબેન લાલાણીના માતૃશ્રી તથા ઇન્દ્રનીલભાઇ અનેે દિવ્યનીલભાઇના મોટાબાનું તા.૧૮ બુધવારના રોજ ૪થી ૬ કલાકે,હોટલ શેરા (મીન્ટ) હનુમાન મઢી પાસે, એરપોર્ટ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. તેમજ જાળિયા (જીલ્લો અમરેલી) અમારા નિવાસ સ્થાને તા.૨૧ શિઁનવારે સાંજે ૪થી ૬ કલાકે રાખેલ છે

લલીતાબેન આમરણિયા

રાજકોટઃ મૂળ ગામ વિરપર વેરતીયા હાલ રાજકોટ નિવાસી ગુર્જર સુથાર સ્વ. લલીતાબેન પરમાનંદભાઇ આમરણીયા ઉ.વ. (૮૪)તે ગોપાલભાઇ, દર્શનાબેન નીતેશકુમાર બોરસાણીયા, મીતુ (પ્રીતી) બેન હરેશભાઇ અંબાસણાના માતૃશ્રી તથા પ્રજ્ઞાબેનના સાસુ તથા માનસીબેનના દાદીજી તથા રવજીભાઇ, વાલજીભાઇ અઘેડાના બહેન તથા મીરલ તથા આશિતના દાદી તા.૧૬ને સોમવાર વૈશાખ સુદ પૂનમના રોજ દુઃખદ અવસાન પામેલ છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે સદ્ગતનું બેસણું તા.૧૯ને ગુરૃવાર સાંજે ૪.૩૦થી ૬ વાગ્યે શ્રી રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ ૭/૪૦ ભકિતનગર સ્ટેશન પ્લોટ રાજકોટ ખાતે રાખેલ છે. ગોપાલભાઇ આમરણીયા ૯૭૨૭૫ ૬૦૬૦૩ મીરલબાઇ ગોપાલભાઇ ૭૩૮૩૦૫૫૫૩૫ આશિત ગોપાલભાઇ ૭૪૦૫૫ ૩૦૫૧૦ આમરણીયા પરિવારના જયશ્રી કૃષ્ણ

ચિરાગભાઇ ભીંડા

ગોંડલ : સ્‍વ. પ્રભુદાસભાઇ ગોકળદાસભાઇ ભીંડાના પુત્ર ચિરાગભાઇ ભીંડા (ઉ.વ.૪પ) તે હિતેષભાઇ, મનીષભાઇના મોટાભાઇ તથા રાજકોટ નિવાસી દીપકભાઇ ચંદુલાલ કતિરાના ભાણેજનું તા. ૧૬ ના રોજ અવસાન પામેલ છે. બેસણું અને પિયર પક્ષની સાદડી ર૦ શુક્રવારે સાંજે પ થી ૬, શ્રી લોહાણા મહાજન વાડી, ૬ મહાદેવ વાડી, ગોંડલ રાખેલ છે.

ધ્વની મકવાણા

રાજકોટઃ મુળ નિવાસી વડોદરા હાલ રાજકોટ કુમારી ધ્વની ચંદ્રેશભાઈ મકવાણા તે દિલીપભાઈ મોહનભાઈ મકવાણાની પૌત્રી કલ્પેશભાઈ દિલીપભાઈ મકવાણાની ભત્રીજી તેમજ પિયુષભાઈ રમણીકભાઈ ચૌહાણ તેમજ તુષારભાઈ  જયસુખભાઈ ચૌહાણની ભાણેજનું અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૯ને ગુરૃવારે સાંજે ૫ થી ૭ ફળેશ્વર મહાદેવનું મંદિર બજરંગવાડી મેઈન રોડ દાંતના દવાખાના પાસે રાજકોટ ખાતે  રાખેલ છે. ચંદ્રેશભાઈ મો.૯૯૦૪૦ ૭૫૮૩૪, કલ્પેશભાઈ મો.૮૭૬૭૭ ૮૮૯૧૩, પિયુષભાઈ મો.૯૭૨૩૩ ૩૭૨૦૩

ચિરાગભાઇ ભીંડા

ગોંડલ: સ્વ. પ્રભુદાસભાઇ ગોકળદાસભાઇ ભીંડાના પુત્ર ચિરાગભાઇ ભીંડા (ઉ.વ.૪પ) તે હિતેષભાઇ, મનીષભાઇના મોટાભાઇ તથા રાજકોટ નિવાસી દીપકભાઇ ચંદુલાલ કતિરાના ભાણેજનું તા. ૧૬ ના રોજ અવસાન પામેલ છે. બેસણું અને પિયર પક્ષની સાદડી ર૦ શુક્રવારે સાંજે પ થી ૬, શ્રી લોહાણા મહાજન વાડી, ૬ મહાદેવ વાડી, ગોંડલ રાખેલ છે.

ગિરીશભાઇ શુકલ

ગોંડલ : ઔદિચ્ય ગઢીયા બ્રાહ્મણ ગિરીશભાઇ વસંતભાઇ શુકલ તે સ્વ. ડો. વસંતરાય કરૃણાશંકર શુકલના પુત્ર તે ડો. પ્રફુલભાઇ (ગોંડલ) હરેશભાઇ શુકલ (જામજોધપુર), સ્વ. યોગેશભાઇ (કાલાવડ)ના મોટાભાઇ અને તથા ભાવેશભાઇ, સીમાબેન દવેના પિતાનું તા. ૧૬ ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૧૯ ને ગુરૃવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન રાધાકૃષ્ણનગર, શેરી નં. ૮ ચબુતરા પાસે ગોંડલ રાખેલ છે.

લાભુબેન રાજયગુરૃ

રાજકોટઃ લાભુબેન પુરુષોત્તભાઇ રાજગુરુ (ઉ.વ.૯૦) તે પુરુષોત્તમભાઇ લક્ષ્મણભાઇ રાજગુરૃના ધર્મપત્નિ તે યોગેન્દ્રભાઇ, રવિન્દ્રભાઇ, અનિલભાઇ તેમજ સ્વ.ઉષાબેન ભુટક અને સરોજબેન લાલાણીના માતૃશ્રી તથા ઇન્દ્રનીલભાઇ અનેે દિવ્યનીલભાઇના મોટાબાનું તા.૧૮ બુધવારના રોજ ૪થી ૬ કલાકે,હોટલ શેરા (મીન્ટ) હનુમાન મઢી પાસે, એરપોર્ટ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. તેમજ જાળિયા (જીલ્લો અમરેલી) અમારા નિવાસ સ્થાને તા.૨૧ શિઁનવારે સાંજે ૪થી ૬ કલાકે રાખેલ છે

લલીતાબેન આમરણિયા

રાજકોટઃ મૂળ ગામ વિરપર વેરતીયા હાલ રાજકોટ નિવાસી ગુર્જર સુથાર સ્વ. લલીતાબેન પરમાનંદભાઇ આમરણીયા ઉ.વ. (૮૪)તે ગોપાલભાઇ, દર્શનાબેન નીતેશકુમાર બોરસાણીયા, મીતુ (પ્રીતી) બેન હરેશભાઇ અંબાસણાના માતૃશ્રી તથા પ્રજ્ઞાબેનના સાસુ તથા માનસીબેનના દાદીજી તથા રવજીભાઇ, વાલજીભાઇ અઘેડાના બહેન તથા મીરલ તથા આશિતના દાદી તા.૧૬ને સોમવાર વૈશાખ સુદ પૂનમના રોજ દુઃખદ અવસાન પામેલ છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે સદ્ગતનું બેસણું તા.૧૯ને ગુરૃવાર સાંજે ૪.૩૦થી ૬ વાગ્યે શ્રી રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ ૭/૪૦ ભકિતનગર સ્ટેશન પ્લોટ રાજકોટ ખાતે રાખેલ છે. ગોપાલભાઇ આમરણીયા ૯૭૨૭૫ ૬૦૬૦૩ મીરલબાઇ ગોપાલભાઇ ૭૩૮૩૦૫૫૫૩૫ આશિત ગોપાલભાઇ ૭૪૦૫૫ ૩૦૫૧૦

ગીરીશભાઇ શુકલ

ગોંડલ :  ઔદિચ્ય ગઢીયા બ્રાહ્મણ ગીરીશભાઇ શુકલ તે સ્વ. ડો. વસંતરાય કરૃણાશંકર શુકલના પુત્ર, ડો. પ્રફુલભાઇ, હરેશભાઇ (જામજોધપુર), સ્વ. યોગેશભાઇ  શુકલ (કાલાવડ)ના મોટાભાઇ તથા ભાવેશભાઇ શુકલ અને સીમાબેન દવેના પિતાશ્રીનું તા. ૧૬ ના અવસાન થયેલ છે. બેસણું તા. ૧૯ ને ગુરૃવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન રાધાકૃષ્ણનગર શેરી નં. ૮, ચબુતરા પાસે ગોંડલ ખાતે રાખેલ છે.

હરેશભાઇ ઠકકર (મૃગ)

રાજકોટ : નિવાસી ઠા.સ્‍વ. મોરારજી ઓધવજી ઠકકર (મૃગ)ના પુત્ર હરેશભાઇ મોરારજીભાઇ ઠકકર (મૃગ)નું તા. ૧૭ ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તે ધર્મેન્‍દ્રભાઇ ઠકકર (મૃગ) તથા અલ્‍પેશભાઇ ઠકકર (મૃગ) તથા ભારતીબેન નિલેશભાઇ સોમૈયાના પિતાશ્રી તથા સ્‍વ. હરીલાલ મગનલાલ પંડિત (ઝીઝોડાવાળા)ના જમાઇ તથા સ્‍વ. રસિકલાલ તેમજ દિલિપભાઇ પંડિતના બનેવીની પિયર પક્ષની સાદડી તથા ઉઠમણું તા. ૧૯ ગુરૂવારના રોજ સાંજે પ થી ૬ તેમના નિવાસ સ્‍થાન ગાંધીનગર ૩/પ કોર્નર, ગાંધીગ્રામ ખાતે રાખેલ છે. મો. ૯૪ર૭૮ ૯૩૩૯૩, મો. ૯૮૯૮૪ ૭ર૭ર૩ (પ-૧૦)

રવિશંકર મહેતા

રાજકોટ : છલાળા (તા. લીંબડી) વાલમ બ્રાહ્મણ કૌશિક મહેતા પરિવારના રવિશંકર કરસનજી મહેતા (ઉ.વ.૯૩) તે સ્‍વ. મંજૂલાબેન ચુનીલાલ પંડયા (ગૌતમ ગોત્ર પંડયા પરિવાર-બિલિયાળા)ના પતિ તથા શૈલેષભાઇ, પ્રકાશભાઇ, જીતેન્‍દ્રભાઇ, નિલેશભાઇ, ગીતાબેન આચાર્ય, જાગૃતિબેન ભટ્ટ, જનવિકાબેન જોષીના પિતાશ્રીનું તા. ૧૬ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્‌્‌ગતનું બેસણુ તા. ૧૯ ને ગુરૂવારે સાંજે પ થી ૭ મધુલતા સંસ્‍કૃતિ હોલ, વાસણા - બરેજ રોડ, વાસણા (અમદાવાદ) ખાતે રાખેલ છે. શૈલેષભાઇ ૯૭રપ૦ ૩૬૦૯૧, નિલેશભાઇ ૯૯રપ૭ ૧૮૭પ૬

પંકજભાઇ મહેતા

રાજકોટઃ સ્‍વ. પંકજભાઇ પ્રાણભાઇ મહેતા (ફોલ્‍ડેજ ટેકનોક્રેટસ વાળા) પ્રાણભાઇ મહેતાના પુત્ર તથા જનકભાઇ મેહેતા અને રેખાબેન અજીતભાઇ મહેતાના મોટાભાઇ, સ્‍વ.કનકપ્રભાબેન તથા સ્‍વ.ચઁપકલાલ પ્રેમચંદ વોરાના જમાઇ, જયશ્રીબેન દિલીપભાઇ છાપીયા અને માધવીબેન રાજીવભાઇ અંબાણીના બનેવી તેમજ નિમિષભાઇ મહેતા અને ખ્‍યાતિ વશિષ્‍ઠ પટેલના પિતાશ્રીનું તા.૧૭ના દુઃખદ  અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૯ ગુરૂવારના રોજ સાંજે ૫થી ૬ કલાક સુધી પંચનાથ મંદિર ખાતે રાખેલ છે.

મનસુખભાઇ ડોડીયા

રાજકોટઃ મનસુખભાઇ વિરજીભાઇ ડોડીયા તા.૧૬ને સોમવારનાં રોજ અક્ષર નિવાસ પામ્‍યા છે.સદ્‌ગતનું બેસણું તા.૧૯ ગુરૂવારના રોજ સાંજે ૪થી ૬ જિલ્‍લા કલેકટર કચેરીની પાછળના મંદિર પાસે, કોમ્‍યુનિટી હોલ, સુરેન્‍દ્રનગર ખાતે રાખેલ છે. નરોત્તમભાઇ વિરજીભાઇ ડોડીયા, ભાવેશભાઇ નારણભાઇ ડોડીયા, હિરેનભાઇ નારણભાઇ ડોડીયા.

વિનોદરાય ગાંધી

રાજકોટઃ મોરબી નિવાસી મોઢવાણીક વિનોદરાય ત્રિભોવનદાસ ગાંધી (નિવૃત અધિક્ષક એન્‍જીનીયર) ગુ.પા.પુ.બોર્ડ (ઉે.વ.૮૫) જે રાજુભાઇ (શૈલેષ) વિજયભાઇ, જયેશભાઇ, (એલઆઇસી એજન્‍ટ) તથા દિપકભાઇના પિતાશ્રી તેમજ રમેશભાઇ ટી ગાંધીના મોટાભાઇ તા.૧૬ ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તેમનું બેસણું ૧૯ ને ગુરૂવારના રોજ સાંજે ૫થી ૬ નિલકંઠ મહાદેવ મંદિર ગીતગુજરી સોસાયટી એરપોર્ટ રોડ રાજકોટ ખાતે રાખેલ છે.(૪૦.૩)

મીનાબેન શાહ

રાજકોટ : વેરાવળ હાલ રાજકોટ નિવાસી પ્રતાપભાઇ જેઠાલાલ શાહના પત્‍ની અને આસનસોલ નિવાસી સ્‍વ. શાંતિભાઇ શેઠના પુત્રી તથા દિશા કિરણ પારેખ માનસી ધૃમિલ દેઢીઆ ના મમ્‍મી *મીતાબેન પ્રતાપભાઇ શાહ* તા. ૧૭ના અરિહંત શરણ પામેલ છે. સદ્‌ગતનુ ટેલીફોનિક બેસણુ તા. ૧૯ ના સવારે૧૦ થી ૧૨ રાખેલ છે. પ્રતાપભાઇ-૯૮૯૨૮ ૬૧૪૩૨