Gujarati News

Gujarati News

તા. ૨૯ ડિસેમ્બર ૨૦૧૭ વિક્રમ સંવત્ ૨૦૭૪ પોષ સુદ - ૧૧ શુક્રવાર

‘‘ગ્‍લોબલ હેલ્‍થકેર સમીટ'' : કોલકતામાં AAPIના ઉપક્રમે ગઇકાલ ર૮ ડિસે.થી ખુલ્‍લી મુકાયેલી સમીટ -૩૧ ડિસેે. સુધી ચાલશે : ભારતના પ્રજાજનોને અસરકારક, યોગ્‍ય તથા ઓછા ખર્ચે આરોગ્‍ય સેવાઓના યોગદાન દ્વારા માતૃભુમિનું ઋણ ચુકવવાનો હેતુ : USમાં સ્‍થાયી થયેલા ભારતીય મુળના ર૦૦ ઉપરાંત નિષ્‍ણાંત તબીબોની ઉપસ્‍થિતિ : ભારતના ઉપરાષ્‍ટ્રપતિ તથા પશ્‍ચિમ બંગાળના ફાઇનાન્‍સ મિનીસ્‍ટર હાજરી આપશે : કોલકતામાં AAPIના ઉપક્રમે શરૂ થનારી ફ્રી હેલ્‍થ કિલનિક ખુલ્‍લી મુકાશે : વિવિધ વિષયો ઉપર સેમિનાર, પેનલ ડીસ્‍કશન, વર્કશોપ, સાયન્‍ટીફીક સેશન, યંગ, ફીઝીશ્‍યન્‍શ તથા વીમેન લીડરશીપ ફોરમ સહિતના આયોજનો: access_time 9:01 pm IST

તા. ૨૮ ડિસેમ્બર ૨૦૧૭ વિક્રમ સંવત્ ૨૦૭૪ પોષ સુદ - ૧૦ ગુરૂવાર
તા. ૨૭ ડિસેમ્બર ૨૦૧૭ વિક્રમ સંવત્ ૨૦૭૪ પોષ સુદ - ૯ બુધવાર
તા. ૨૬ ડિસેમ્બર ૨૦૧૭ વિક્રમ સંવત્ ૨૦૭૪ પોષ સુદ - ૮ મંગળવાર
તા. ૨૫ ડિસેમ્બર ૨૦૧૭ વિક્રમ સંવત્ ૨૦૭૪ પોષ સુદ - ૭ સોમવાર

જાન્‍યુઆરી ૨૦૧૮ માસ દરમ્‍યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતીઃ આ માસ દરમ્‍યાન કૌટુમ્‍બીક આધારિત તમામ કેટેગરીઓ એકથી છ અઠવાડીયા આગળ વધેલ છેઃ અને તેની સાથે સાથે રોજગાર આધારિત વિભાગની રજી,૩જી અને બીજા અન્‍ય કામદારોની કેટેગરીઓ અનુક્રમે ત્રણથી બે અઠવાડીયા આગળ વધવા પામેલ છેઃ આ વિભાગમાં ધાર્મિક વ્‍યક્‍તિઓ તેમજ રોજગારી ઉત્‍પન્‍ન કરનાર રીજીઓનલ સેન્‍ટર કે જે પાંચમી કેટેગરીમાં આવે છે તેમાં હાલમાં વીઝા અશક્‍ય છેઃ જયારે અન્‍ય કેટેગરીઓમાં વર્તમાન સમય ચાલુ હોવાથી અરજદાર જો અમેરીકા આવવા ઇચ્‍છતા હોયતો તેઓને વીઝા મળવાની શક્‍યતાઓ રહેલ છે પરંતુ તેમણે ઇમીગ્રેશન ખાતાના હાલના જે નિયમો છે તેનું ચુસ્‍ત પણે પાલન કરવાનું રહેશે: access_time 12:21 am IST