Gujarati News

Gujarati News

તા. ર૧ એપ્રિલ ર૦રર વિક્રમ સંવત ર૦૭૮ ચૈત્ર વદ-પ, ર૧ ગુરૂવાર
તા. ૧૯ એપ્રિલ ર૦રર વિક્રમ સંવત ર૦૭૮ ચૈત્ર વદ-૩, ૧૯ મંગળવાર

કિડનીને સ્‍વસ્‍થ રાખવી સહેલીઃ ડો. પ્રદીપ કણસાગરા: તેલ-મીઠું-ખાંડ ઓછા કરો, વ્‍યાયામ-શ્રમ પર ધ્‍યાન કેન્‍દ્રિત કરો... : કિડનીની સારવારમાં ગુજરાતના : તબીબો વિશ્‍વભરમાં અવ્‍વલ : બી. ટી. સવાણી હોસ્‍પિટલમાં કીડની આકારનું ટ્‍વીન બિલ્‍ડિંગ નિર્માણ થશે : અમેરિકામાં તબીબો ૮૦ ટકા કામ પ્રિવેન્‍શન પર કરે છે, ર૦ ટકા સારવારમાં ધ્‍યાન આપે છેઃ ભારતમાં ર૦ ટકા પણ પ્રિવેન્‍શન કાર્ય થતું નથી, સારવાર ૮૦ ટકાથી વધારેઃ સેવાભાવી તબીબ ડો. કણસાગરાની ટીમે આરોગ્‍ય-કારકિર્દી જાગૃતિ માટે જોય એકેડમી પ્રારંભ કરી : ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ડો. પ્રદીપ કણસાગરા નજરે પડે છે.(તસ્‍વીર સંદિપ બગથરીયા) access_time 9:01 pm IST

તા. ૧૮ એપ્રિલ ર૦રર વિક્રમ સંવત ર૦૭૮ ચૈત્ર વદ-ર, ૧૮ સોમવાર
તા. ૧૭ એપ્રિલ ર૦રર વિક્રમ સંવત ર૦૭૮ ચૈત્ર વદ-૧, ૧૭ રવિવાર
તા. ૧૬ એપ્રિલ ર૦રર વિક્રમ સંવત ર૦૭૮ ચૈત્ર સુદ-૧પ,૧૬ શનિવાર