A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined offset: 0

Filename: views/print_nri_news.php

Line Number: 17

Backtrace:

File: /home/akilanew/public_html/application/views/print_nri_news.php
Line: 17
Function: _error_handler

File: /home/akilanew/public_html/application/controllers/Nri_news.php
Line: 138
Function: view

File: /home/akilanew/public_html/index.php
Line: 315
Function: require_once

એન. આર. આઈ. સમાચાર
એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 21st February 2018

આવતીકાલ ૨૨ ફેબ્રુ.ના રોજ યુ.એસ.ના અનાહેમ કેલિફોર્નિયા મુકામે વીઝા વિષયક માહિતી અપાશેઃ ઇમીગ્રેશન ફોરમના ઉપક્રમે જુદા જુદા પ્રકારના વીઝા અંગે છેલ્લા ફેરફારોથી ઉપસ્‍થિતોને વાકેફગાર કરાશેઃ તમામ માટે વિનામૂલ્‍યે પ્રવેશ

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં ઇમીગ્રેશન ફોરમના ઉપક્રમે આવતીકાલ ૨૨ ફેબ્રુ.૨૦૧૮ ગુરૂવારના રોજ વીઝા વિષયક માહિતી આપવા સેશનનું આયોજન કરાયું છે.

બ્રુકહર્સ્‍ટ કોમ્‍યુનીટી સેન્‍ટર, ૨૨૭૧, ક્રિસન્‍ટ એવ.અનાહેમ, કેલિફોર્નિયા મુકામે સાંજે ૬ થી ૮ વાગ્‍યા દરમિયાન યોજાનાર આ સેશનમાં એમ્‍પલોપમેન્‍ટ વીઝા ઇમીગ્રેશન અહેવાલ, ફાસ્‍ટ ટ્રેક વર્ક વીઝા વિશે માહિતી (H-1B,TN-E-3) મેરેજ  દ્વારા ગ્રાનકાર્ડ, ફેમીલીની આધારે,તથા ગ્રીન કાર્ડ માટે એમ્‍પલોપમેન્‍ટ સ્‍પોન્‍સરશીપ ગ્રેજ્‍યુએશન પછી વર્ક વીઝા સહિતની બાબતે છેલ્લા સમાચારોથી ઉપસ્‍થિતોને માહિતગાર કરાશે.

તમામ માટે વિનામૂલ્‍યે પ્રવેશે છે. તેવું સમાચારસૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:30 pm IST)