A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined offset: 0

Filename: views/print_nri_news.php

Line Number: 17

Backtrace:

File: /home/akilanew/public_html/application/views/print_nri_news.php
Line: 17
Function: _error_handler

File: /home/akilanew/public_html/application/controllers/Nri_news.php
Line: 138
Function: view

File: /home/akilanew/public_html/index.php
Line: 315
Function: require_once

એન. આર. આઈ. સમાચાર
એન. આર. આઈ. સમાચાર
News of Friday, 23rd February 2018

નર્સના ગળા ઉપર વાયર વીટી દઇ હુમલો કરવાના આરોપમાંથી ઇન્‍ડિયન અમેરિકન સર્જન વેંકટેશ મુક્‍તઃ નાસ્‍સાઉ યુનિવર્સિટી મેડીકલ સેન્‍ટરની જાન્‍યુ.માસની ઘટના બાબતે પૂરાવાઓનો અભાવ

ન્‍યુયોર્કઃ યુ.એસ.માં લોંગ આઇલેન્‍ડ ન્‍યુયોર્કમાં આવેલા નાસ્‍સાઉ યુનિવર્સિટી મેડીકલ સેન્‍ટરમાં ૫૧ વર્ષીય નર્સ સાથે ઝઘડો થતા જાન્‍યુ.માસમાં તેના ગયા ઉપર વાયરનો ગાળિયો ભીંસવાના આરોપમાંથી ઇન્‍ડિયન અમેરિકન બારીઆટ્રીક સર્જન વેંકટેશ સાસ્‍થાકોનારને ૨૦ ફેબ્રુ.ના રોજ નિર્દોષ ગણતો ચૂકાદો આવ્‍યો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

નાસ્‍સાઉ કાઉન્‍ટી ડીસ્‍ટ્રીકટ ઓફિસે જણાવ્‍યા મુજબ સર્જને આવુ કોઇ કૃત્‍ય કર્યાના પૂરાવાઓ મળ્‍યા નથી. તથા સર્જના વકીલે જણાવ્‍યું હતું કે તેમના ઉપરના તમામ આરોપો ખોટા હતા.

(10:04 pm IST)