A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined offset: 0

Filename: views/print_nri_news.php

Line Number: 17

Backtrace:

File: /home/akilanew/public_html/application/views/print_nri_news.php
Line: 17
Function: _error_handler

File: /home/akilanew/public_html/application/controllers/Nri_news.php
Line: 138
Function: view

File: /home/akilanew/public_html/index.php
Line: 315
Function: require_once

એન. આર. આઈ. સમાચાર
એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 16th January 2018

સિડનીમાં ૧૪ જાન્‍યુ.૨૦૧૮ ના રોજ ઉજવાયો પતંગોત્‍સવ : શ્રી સ્‍વામિનારાયણ મંદિર બ્‍લેકટાઉનના ઉપક્રમે યોજાયેલા ઉત્‍સવમાં ગુજરાતીઓ ઉપરાંત વિદેશીઓ પણ હજારોની સંખ્‍યામાં ઉમટી પડયા

સિડની : સિડની મુકામે આવેલા શ્રી સ્‍વામિનારાયણ મંદિર બ્‍લેકટાઉનના ઉપક્રમે ૧૪ જાન્‍યુ. ૨૦૧૮ના રોજ ભવ્‍ય પતંગોત્‍સવ ઉજવાઇ ગયો.

છેલ્લા ૧૯ વર્ષથી ઉજવાતા આ ઉત્‍સવમાં અનેક ગુજરાતીઓ તથા ભારતીયો ઉપરાંત સ્‍થાનિક પ્રજાજનો પણ ઉમટી પડયા હતા. એટલું જ નહિં દર વર્ષ કરતા અનેકગણી સંખ્‍યા આ વર્ષે થઇ ગઇ હતી જે હજારોમાં હતી. તેમજ વિદેશી પર્યટકો પણ તેમાં જોડાયા હતા. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:08 pm IST)