A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined offset: 0

Filename: views/print_nri_news.php

Line Number: 17

Backtrace:

File: /home/akilanew/public_html/application/views/print_nri_news.php
Line: 17
Function: _error_handler

File: /home/akilanew/public_html/application/controllers/Nri_news.php
Line: 138
Function: view

File: /home/akilanew/public_html/index.php
Line: 315
Function: require_once

એન. આર. આઈ. સમાચાર
એન. આર. આઈ. સમાચાર
News of Monday, 15th January 2018

યુ.એસ.ના સાક્રામેન્‍ટો કેલિફોર્નિયામાં વસતા એશિઅન અમેરિકન પ્રજાજનો દ્વારા ક્રિસમસ તહેવારની અનોખી ઉજવણીઃ ઘર વિહોણા લોકોને કડકડતી ઠંડી વચ્‍ચે રક્ષણ અપાવવા ૫૦૦ નવા જેકેટસનું વિતરણ કર્યુ

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં સાક્રામેન્‍ટો, કેલિફોર્નિયામાં વસતા એશિઅન અમેરિકન પ્રજાજનોએ ક્રિસમસ તહેવારની અનોખી રીતે ઉજવણી કરી હતી. જે મુજબ ઘર વિહોણા લોકોને કડકડતી ઠંડી વચ્‍ચે રક્ષણ આપવા ૫૦૦ નવા જેકેટ વિતરણ કર્યા હતા.

આ સત્‍કાર્યમાં SEVAના વોલન્‍ટીઅર્સ, અમેરિકન મુસ્‍લિમ વોઇસ ફાઉન્‍ડેશન, તથા સાઉથ એશિયા કોમ્‍યુનીટી મેમ્‍બર્સ જોડાયા હતા. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:24 pm IST)