A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined offset: 0

Filename: views/print_nri_news.php

Line Number: 17

Backtrace:

File: /home/akilanew/public_html/application/views/print_nri_news.php
Line: 17
Function: _error_handler

File: /home/akilanew/public_html/application/controllers/Nri_news.php
Line: 138
Function: view

File: /home/akilanew/public_html/index.php
Line: 315
Function: require_once

એન. આર. આઈ. સમાચાર
એન. આર. આઈ. સમાચાર
News of Friday, 19th January 2018

કેનેડાની પોલિટીકલ પાર્ટી NDPના નેતા ઇન્‍ડો કેનેડિયન શ્રી જગમિતસિંહે સગાઇ કરીઃ પ્રાઇમ મિનીસ્‍ટર પદના ઉમેદવાર ગણાતા શ્રી જગમિતસિંહે પોતાની પ્રેમિકા ગુરકિરન કૌર સમક્ષ મુકેલી મેરેજ પ્રપોઝલનો સ્‍વીકાર થતા ખુશખુશાલઃ સગાઇના ફોટા ટિવટર ઉપર શેર કર્યા

ટોરોન્‍ટોઃ કેનેડાની સૌથી મોટી એવી ત્રીજા નંબરની પોલિટીકલ પાર્ટી ગણાતી NDPના નેતા તરીકે ચૂંટાઇ આવેલા સૌપ્રથમ અશ્વેત ઇન્‍ડિયન અમેરિકન તથા પ્રાઇમ મિનીસ્‍ટર પદના ઉમેદવાર તરીકે ગણાઇ રહેલા શ્રી જગમિતસિંહએ તેમની સગાઇના સમાચાર તથા ફોટા ટિવટર ઉપર શેર કર્યા છે.

તેમણે પોતાની ગર્લફ્રેન્‍ડ ગુરકિરન કૌર સમક્ષ મેરેજ પ્રયોઝલ મુકી હતી જે ગુરકિરનએ સ્‍વીકારતા બંનેએ સગાઇ કરી લીધી છે. તેવું જાણવા મળે છે.

(9:44 pm IST)