Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

' આઝાદીકા અમૃત મહોત્સવ ' : યુ.એસ.માં ઇન્ડિયન કલચરલ એશોશિએશન ઓફ નોર્થ અમેરિકાના ઉપક્રમે આજ 15 ઓગસ્ટના રોજ ભારતનો 76 મો સ્વાતંત્ર્ય દિન ઉજવાશે : વ્હાઇટ પ્લેઇન્સ ન્યુયોર્ક મુકામે થનારા ધ્વજ વંદનમાં મેયર થોમસ એમ.રોચ હાજરી આપશે

દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : યુ.એસ.માં ઇન્ડિયન કલચરલ એશોશિએશન ઓફ નોર્થ અમેરિકાના ઉપક્રમે આજ 15 ઓગસ્ટના રોજ ' આઝાદીકા અમૃત મહોત્સવ ' નિમિત્તે ભારતનો 76 મો સ્વાતંત્ર્ય દિન ઉજવાશે .લિબર્ટી પાર્ક ,(914) -422 -1336, લેક સ્ટ્રીટ , વ્હાઇટ પ્લેઇન્સ  ન્યુયોર્ક મુકામે બપોરે 1 -00 વાગ્યાથી 2- 00 વાગ્યા દરમિયાન થનારા ધ્વજ વંદનમાં મેયર થોમસ એમ.રોચ હાજરી આપશે.

વિશેષ માહિતી શ્રી શિવદાસન નાયર 914 -316 -4076 ,ડો.હેમંત પટેલ  914 -419 -8181 ,શ્રી વિનય સાવંત  914 -320 -1663 ,શ્રી રીન્કુ સિંઘ  914 -619 -3137 ,શ્રી નિલેશ રાઉત 408 -646 -8629 ,ડો.અરુણા પાલ 914 -439 -0617 ,શ્રી પ્રણવ પટેલ + 1 (914) -557 -5617 ,શ્રી અભિલાષ તિવારી  914 -510 -5032 ,શ્રી રાજીવ બક્ષી 914 -260 -9451 ,ડો.રાની સિંગલા 914 -329 -0111 ,ડો.જયશ્રી નાયર 914 -309 -9320 દ્વારા મેળવી શકાશે . તેવું શ્રી શિવદાસન નાયર ,પ્રેસિડન્ટ  ઇન્ડિયન કલચરલ એશોશિએશન ઓફ નોર્થ અમેરિકાની યાદીમાં જણાવાયું છે.

(8:17 pm IST)