News of Friday, 9th February 2018

અમેરિકાના કેલિફોર્નિયામાં ૧૦ ફેબ્રુ.ના રોજ સુગ્‍ગી/સંક્રાંતિ ઉત્‍સવ ઉજવાશેઃ કર્ણાટક કલ્‍ચરલ એશોશિએશનના ઉપક્રમે કરાયેલું આયોજન

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં કર્ણાટક કલ્‍ચરલ એશોશિએશનના ઉપક્રમે ૧૦ ફેબ્રુ.૨૦૧૮ શનિવારના રોજ સુગ્‍ગી સંક્રાંતિ ૨૦૧૮ ઉત્‍સવ ઉજવાશે.

હુવર મિડલ સ્‍કૂલ,૩૫૦૧, કન્‍ટ્રી કલબ ઝય્‍. લેકવુડ કેલિફોર્નિયા મુકામે ઉજવાનારા આ ઉત્‍સવનો સમય સવારે ૧૧-૩૦ થી રાત્રિના ૧૨ વાગ્‍યા સુધીનો રહેશે. જે દરમિયાન બાળકોના સાંસ્‍કૃતિક કાર્યક્રમો, તથા પુખ્‍તો દ્વારા વિવિધ મનોરંજક ડ્રામા રજુ કરાશે. તમામ માટે વિનામૂલ્‍યે પ્રવેશ છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:53 pm IST)
  • ભરશિયાળે ભરૂચમાં કમોસમી માવઠું : મોડી રાત્રે શહેરના અનેક વિસ્તારોમાં પડ્યા વરસાદી છાટા : વાતાવરણમાં પ્રસરી ઠંડક access_time 11:41 pm IST

  • ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં ૮મા માળેથી પટકાતા દર્દીનું મોત access_time 12:51 pm IST

  • SC બાર એસોસિએશનની સાંજે 6 વાગ્યે યોજાશે પ્રેસ કોન્ફરન્સ access_time 1:11 pm IST