Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

બ્રિટનમાં અત્‍યંત જવાબદારીવાળા મહત્‍વના હોદા ઉપર ભારતીય મૂળના અધિકારી શ્રી નિલ બસુની નિમણુંકઃ નેશનલ લીડ ફોર કાઉન્‍ટર ટેરીઝમ એટલે કે આતંકવાદને નાથવા સહાયક કમિશ્‍નર તરીકે બઢતી

લંડનઃ બ્રિટન સ્‍કોપ્‍લેન્‍ડ યાર્ડ સ્‍થિત ભારતીય મૂળના મેટ્રોપોલિટન પોલીસ ઉપસહાયક કમિશ્‍નર શ્રી નિલ બસુને નેશનલ લીડ ફોર કાઉન્‍ટર ટેરીઝમ એટલે કે આતંકવાદ નિરોધક પ્રમુખ તરીકે નિમણુંક આપવામાં આવી છે. અત્‍યંત મહત્‍વની જવાબદારી વાળી ગણાતી આ જગ્‍યા ઉપર નિમણુંક મેળવનાર તેઓ સૌપ્રથમ એશિયન છે. જેમને આ કાર્ય માટે સહાયક કમિશ્‍નર તરીકે બઢતી આપવામાં આવશે. 

(9:44 pm IST)
  • દેશભરમાં ચકચારી બનેલ આરુષી હત્યા કેસમાં અલાહાબાદ હાઈકોર્ટ દ્વારા તલવાર દંપતીને છોડી મુકવાના આદેશ સામે CBIએ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી access_time 9:25 am IST

  • સુરત -જિલ્લા એસ.પી.એ પ્રવીણ તોગડીયાના અકસ્માતમાં મામલે પી.એસ.આઈ. રાજીવ સંધાડા અને બે કોન્સ્ટેબલ જીવન ભાઈ અને કોન્સ્ટેબલ રાજેન્દ્ર સિસોળેને કર્યા સસ્પેન્ડ access_time 9:24 am IST

  • સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં અનામત મુદ્દે પરિપત્રની હોળી કરાઈ :જૂની પધ્ધતિ મુજબ જ અમલીકરણ ચાલુ રાખવા માંગણી :કેમ્પસ ઉપર ગ્રાન્ટ કમિશનના પરિપત્રની હોળી access_time 12:06 am IST