Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

VFS ગ્લોબલ દ્વારા પાસપોર્ટ ,ઓસીઆઈ કાર્ડ સહિતની અરજીઓનો નિકાલ શરૂ : અમેરિકાના 6 શહેરોમાં ઓફિસ ખુલ્લી મુકાઈ

એટલાન્ટા : યુ.એસ.ખાતેના ભારતીય દૂતાવાસ દ્વારા તાજેતરમાં કરાયેલી ઘોષણા મુજબ 4 નવેમ્બરથી અમેરિકામાં પાસપોર્ટ ,ઓસીઆઈ કાર્ડ ,સિટિઝનશીપ રીન્યુઅલ ,સહિતની કામગીરી માટે  VFS ગ્લોબલ સાથે કોન્ટ્રાકટ કરાયો છે.

જે અંતર્ગત ઉપરોક્ત કામગીરી એટલાન્ટા ,વોશિંગટન ડી.સી. ન્યુયોર્ક ,સાન ફ્રાન્સિસ્કો ,શિકાગો ,તથા હ્યુસ્ટનમાં શરૂ કરી દેવાઈ છે.  

ભારત સરકાર સાથેના કરાર મુજબ કંપનીએ ઉપરોક્ત 6 શહેરોમાં ઓફિસ ખોલી દીધી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:57 pm IST)