News of Saturday, 30th December 2017

ઓસ્‍ટ્રલિયાના સિડનીમાં વસતા ગુજરાતીઓએ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીને અભિનંદન પાઠવ્‍યા : ગુજરાતનો વિકાસ આગળ વધારવાનો સંકલ્‍પ વ્‍યકત કરવાની સાથે શ્રી વિજયભાઇએ સહુનો આભાર માન્‍યો

સિડની :ગુજરાત રાજયના મુખ્‍યમંત્રીશ્રી વિજય રૂપાણીને ઓસ્‍ટ્રેલિયાના સિડનીમાં વસતા ગુજરાતીઓએ મોબાઇલથી અભિનંદન પાઠવ્‍યા હતા. જેના જવાબમાં શ્રી વિજયભાઇએ તમામનો આભાર માન્‍યો હતો. તથા ગુજરાતને વિકાસના પથ ઉપર આગળ વધારવાની નેમ વ્‍યકત કરી હતી. તથા સહુ ગુજરાતીઓને વતનમાં પધારવાનું આમંત્રણ પાઠવ્‍યું હતું. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:31 pm IST)
  • ગુજરાતમાં વિપક્ષી નેતા મામલે ચાલી રહેલી ખેચતાણ વચ્ચે આજે અલ્પેશ ઠાકોરે એક નિવેદન આપ્યું હતું કે "હું વિપક્ષના નેતાની રેસમાં નથી, અને પાર્ટી જેને નક્કી કરશે તેને સહકાર આપીશ." access_time 4:05 pm IST

  • ગાઢ ધુમ્મ્સને કારણે પંજાબની તમામ સ્કૂલોના સમયમાં ફેરફારઃ સવારે ૧૦ વાગ્યે સ્કૂલ ખુલશે access_time 11:24 am IST

  • હાલની પરિસ્થિતિ જોતા ગુજરાત ભાજપના પ્રભારી શ્રી ભુપેન્દ્ર યાદવ બદલાય તેવી સેવાય રહેલી શક્યતા : ભાજપ હાઈકમાન્ડે પ્રભારી બદલવાનું મન બનાવી લીધું હોવાની થઇ રહેલી ચર્ચા : હાલ શ્રી યાદવને કર્ણાટકની ચૂંટણીની જવાબદારી સોંપાઈ છે. access_time 4:21 pm IST