Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

સુવિખ્‍યાત કલાકાર ત્રિપુટી કિંજલ દવે, ગીતા રબારી, તથા જીજ્ઞેશ કવિરાજે આફ્રિકામાં ધુમ મચાવીઃ ઉત્તરાયણ પર્વ નિમિતે રજુ કરેલા ડાન્‍સથી દર્શકો મંત્રમુગ્‍ધ

આફ્રિકાઃ ગુજરાત ભારતની સુવિખ્‍યાત કલાકાર ત્રિપુટી કિંજલ દવે, ગીતા રબારી, તથા જીજ્ઞેશ કવિરાજે તાજેતરમાં ઉતરાયણ પર્વ નિમિતે આફ્રિકાની મુલાકાત દરમિયાન રજુ કરેલા લોકપ્રિય ડાન્‍સથી દર્શકો મંત્રમુગ્‍ધ થઇ ગયા હતા. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:22 pm IST)