Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

કેનેડાએ આંતર રાષ્ટ્રીય વિમાની સેવાઓ ઉપરનો પ્રતિબંધ લંબાવ્યો : યુ.એસ.ના નાગરિકો માટે 21 ડિસેમ્બર અને અન્ય દેશોના નાગરિકો માટે 21 જાન્યુઆરી 2021 સુધી વિમાની સેવાઓ બંધ

ઓટ્ટાવા : કોવિદ -19 ના બીજા વેવ દરમિયાન કોરોના ફેલાતો અટકાવવા માટે કેનેડા સરકારે આંતર રાષ્ટ્રીય  વિમાની સેવાઓ ઉપરનો પ્રતિબંધ લંબાવ્યો છે.જે મુજબ યુ.એસ.ના નાગરિકો માટે 21 ડિસેમ્બર અને અન્ય દેશોના નાગરિકો માટે 21 જાન્યુઆરી 2021 સુધી વિમાની સેવાઓ બંધ રાખવાની  પબ્લિક સેફટી મિનિસ્ટરે  ઘોષણાં કરી છે.

જોકે એમાં અમુક અપવાદો રાખવામાં આવ્યા છે.જે મુજબ બ્લડ રિલેશન ધરાવતા પરિવારો , ઇન્ટર નેશનલ સ્ટુડન્ટ્સ ,આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા કર્મચારીઓ સહિતનાઓ બાકાત રાખવામાં આવ્યા છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:37 pm IST)