મુખ્ય સમાચાર
News of Thursday, 22nd February 2018

'મોદી' પીચકારીની ધૂમ

હોળી ધૂળેટીના તહેવારમાં શહેરની પીચકારી બજારોમાં અવનવી ચાઈના બનાવટની પીચકારીઓ આવી રહી છે. જેમાં મોદી પીચકારી ધૂમ મચાવી રહી છે.

(10:16 am IST)