મુખ્ય સમાચાર
News of Thursday, 18th January 2018

જજો દ્વારા મીડિયા ઉપર પ્રતિબંધ લાદવાની માંગણી સુપ્રિમે નકારી

સુપ્રિમ કોર્ટના ૪ જજોએ ૧૨ જાન્યુઆરીના રોજ પત્રકાર પરિષદમાં જાહેર કરેલ આંતરીક બાબતો વિશે ટીકા ટીપ્પણ કરવા માટે મીડિયા ઉપર પ્રતિબંધ મુકી દેવાની માંગણી સુપ્રિમ કોર્ટે નકારી

(3:35 pm IST)