મુખ્ય સમાચાર
News of Thursday, 18th January 2018

તોગડીયા - ભાજપ વિવાદના ઉકેલ માટે સંઘ વચ્‍ચે પડેઃ વિહીપે માંગણી કરી

ડો. પ્રવિણભાઈ તોગડીયા અને ભાજપ વચ્‍ચેના વિવાદમાં રાષ્‍ટ્રીય સ્‍વયં સેવક સંઘની દરમિયાનગીરીની વિશ્વ હિન્‍દુ પરિષદે માગણી કર્યાનું જાણવા મળે છે

(12:39 pm IST)