News of Thursday, 18th January 2018
૧૦મી ફેબ્રુઆરીએ પેલેસ્ટાઇન જશે નરેન્દ્રભાઇઃ પ્રવાસ કરનાર પ્રથમ વડાપ્રધાન બનશે
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્રભાઇ ૧૦મી ફેબ્રુઆરીના રોજ પેલેસ્ટાઇન જશેઃ આ દેશનો પ્રવાસ કરનાર તેઓ દેશના પ્રથમ વડાપ્રધાન બનશેઃ તેમની આ મુલાકાત ઐતિહાસીક બની રહેશેઃ આ પ્રવાસની જાહેરાત ઇઝરાયેલના વડાપ્રધાન ભારતમાં છે ત્યારે જ થઇ છે.
(4:37 pm IST)