મુખ્ય સમાચાર
News of Saturday, 31st October 2020

પહેલા કોંગ્રેસ સવાલ કરતી હતી, હવે મૌન છે : પાક મંત્રીના પુલવામાં નિવેદન પત્ર રક્ષામંત્રી રાજનાથસિંહ

નવી દિલ્‍હી : રક્ષામંત્રી રાજનાથસિંહ એ કહ્યું છે હવે જયારે પાક મંત્રી (ફયાદ ચૌરી) એ સ્‍પષ્‍ટ કરી દીધું છે કપુલવામાં હુમલામાં પાકિસ્‍તાનનો હાથ હતો તો કોંગ્રેસ મૌન છે જયારે પહેલા તે અમારી નીયત પર સવાલ ઉઠાવી રહ્યા હતા એમણે કહ્યું જયારે પણ અમે દેશની સુરક્ષા માટે કામ કરીએ છીએ કોંગ્રેસ અને વિપક્ષી નેતા સવાલ કરે છે.

(9:51 pm IST)