મુખ્ય સમાચાર
News of Saturday, 31st October 2020

અમેરિકામાં મસ્‍ટેંગ કારના એન્‍જીનમાંથી ૧૦ ફૂટ લાંબો અજગર કાઢવામાં આવ્‍યો : વીડિયો આવ્‍યો સામે

અમેરિકાના ફલોરિડામાં વાઇલ્‍સલાઇફ અધિકારીઓએ એક મસ્‍ટેંગ કારના એન્‍જીનમાંથી ૧૦ ફૂટ લાંબો બર્મીઝ અજગરને બચાવ્‍યો એક એન્‍જીન લાઇટ ઓન થવાના કારણે કારનો રિપેટર શોપ લઇ ગયો હતો  જયાં મિકેનીકએ અજગરને જોઇ વાઇલ્‍ડ લાઇફ અધિકારિયોને ફોન કર્યો આ અજગરને બચાવતા અધિકારીઓનો વીડિયો ઓનલાઇન સામે આવ્‍યો છે.

(9:50 pm IST)