મુખ્ય સમાચાર
News of Thursday, 29th October 2020

હાર્લે-ડેવિડસન એ રજુ કરી પોતાની પ્રથમ ઇલેકટ્રીક સાઇકલ : શેયર કરી તસ્‍વીરો

મોટર સાયકલ નિર્માતા હાર્લે ડેવિડસન એ સિરીયલ ૧ સાઇકલ કંપની નામની એક નવી કંપનીના માધ્‍યમથી ઇ-સાઇકલ બજારમાં પ્રવેશની ઘોષણા કરતાં પોતાની પ્રથમ ઇલેકટ્રીક સાઇકલ રજુ કરી છે. જો કે કંપનીએ ઇ-સાયકલનું પરફોર્મેસ અથવા વિશેષતાની જાણકારી આપી સીરીયલ -૧ નામ ૧૯૦૩ માં બની હાર્લે-ડેવિડસનની સૌથી જુની મોટર સાયકલ સીરીયલ નંબર વન થી પ્રેરિત છે.

(11:07 pm IST)