મુખ્ય સમાચાર
News of Thursday, 29th October 2020

અભિનેત્રી દીપીકા પાદુકોણની મેનેજર ના ઘર પર છાપેમારીમાં ચરસ અને સીબીડી ઓઇલ જપ્ત : એનસીબીએ આપ્‍યુ સમન્‍સ

મુંબઇ : અભિનેત્રી દીપીકા પાદુકોણની મેનેજર કરિશ્‍મા પ્રકાશના ઘર પર નાર્કોટિકસ કંટ્રોલ બ્‍યુરો (એનસીબી) ની છાપેમારીમાં ૧.૭ ગ્રામ ચરસ અને ૧ બોટલ સીબીડી ઓઇલ મળ્‍યું છે એનસીબીએ પહેલા પણ સુશાંતસિંહ રાજપૂત મામલામાં પ્રકાશને પુછતાછ કરી હતી. એનસીબીએ કહ્યું જોનલ નિદેશક સમીર વાનખેડે કરિશ્‍મા પ્રકારને પુછપરછ માટે બોલાવ્‍યા છે.

(9:43 pm IST)