News of Thursday, 29th October 2020
કેશુભાઈના અંતિમ દર્શન કરતાં વિજયભાઈ
રાજકોટઃ દિગ્ગજ નેતા કેશુભાઈ પટેલના નિધનના સમાચાર સાંભળતાની સાથે જ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગર જઈ સદ્દગત કેશુભાઈના પાર્થિવદેહના અંતિમ દર્શન કર્યા હતા.
(4:02 pm IST)