મુખ્ય સમાચાર
News of Thursday, 29th October 2020

કોવિડ-૧૯ વચ્ચે જલવાયું પરિવર્તનથી લડવા માટે ભારતીય સંગઠનને મળ્યું યુ.એન.નું સન્માન

નવી દિલ્હી : પર્યટન અને પ્રૌદ્યોગિકીનો ઉપયોગ કરી સુદૂર વિસ્તારમાં સમુદાયોને સૌર ઉર્જા ઉપલબ્ધ કરાવનાર ભારતીય સંગઠન ગ્લોબલ હિમાલયન એકસપીડિશનને કોવિડ-૧૯ મહામારી વચ્ચે જલાવાયું પરિવર્તનથી મુકાબલા માટે યુ.એન. ગ્લોબલ કલાઇટમેન્ટ એકશન એવોર્ડ મળ્યો છે. યુ.એન.એ. કહ્યું જી.એચ. ઇ. એ શરૃઆતી સંગઠનોમાંથી એક છે જે આ પ્રકાર સુદૂર ક્ષેત્રોમાં સૌર ઉર્જા પહોંચાડે છે.

(8:27 am IST)