News of Thursday, 29th September 2022
નવું પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ સંસદમાં રજૂ થશે: વ્હોટ્સએપ સહિતના ડિજિટલ પ્લેટફોર્મ ઉપરના કોલ માટે આવી રહેલા કાનૂની નિયમનો
નવું પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ સંસદના આગામી સત્રમાં રજૂ કરવામાં આવશે.
કેન્દ્ર સરકારે વ્હોટ્સએપ પ્રાઇવસી પોલિસીના મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટને આ જાણ કરી હતી.
મોદી સરકાર વ્હોટ્સએપ કૉલ, સિગ્નલ કૉલ, ટેલિગ્રામ કૉલ, બોટઇમ કૉલ અને અન્ય વીઓઆઇપી પ્લેયર્સ માટે કાયદેસર રૂટનું પણ આયોજન કરી રહી છે.
(10:37 pm IST)