મુખ્ય સમાચાર
News of Saturday, 29th January 2022

યોગી-શાહ બાદ હવે યુપીમાં નરેન્દ્રભાઈ ભાજપની કમાન સંભાળશે: ૩૧ જાન્યુઆરીએ પ્રથમ વર્ચ્યુઅલ રેલી*

ચૂંટણી પંચે ૩૧ સુધી રેલીઓ, રોડ શો પર પ્રતિબંધ મૂક્યો છે. જો ચૂંટણી પંચ આ પ્રતિબંધને લંબાવશે તો વડા પ્રધાન આ જ પ્રકારે ઇન્ટરનેટ દ્વારા વર્ચ્યુઅલ રેલીઓને સંબોધિત કરી શકે છે. પ્રારંભિક યોજના મુજબ, આ રેલી પશ્ચિમ યુપીના સહારનપુર, બાગપત, શામલી, મુઝફ્ફરનગર અને ગૌતમ બુદ્ધ નગર જેવા જિલ્લાઓને આવરી લેશે.

(10:05 am IST)