મુખ્ય સમાચાર
News of Saturday, 29th January 2022

ભારતીય જળ સીમા નજીકથી એક બોટ સાથે 7 માછીમારોનું અપહરણ કરતી પાકિસ્તાન એજન્સી

તુલસી મૈયા નામની બોટનું અપહરણ : બોટનું એન્જીન બંધ થતા અપહરણ થયું

( કૌશલ સવજાણી દ્વારા _ ખંભાળીયા : ભારતીય જળ સીમા નજીકથી એક બોટ સાથે 7 માછીમારોનું  પાકિસ્તાની એજન્સીએ અપહરણ કર્યું છે  જાણવા મળ્યા મુજબ  તુલસી મૈયા IND GJ 11 MM 1591 નંબરવાળી બોટ તા.18.01 .22 ઓખાથી ફિશિંગ માટે ગઈ હતી આ બોટ સાથે  7 ખલાસીઓનું થયું અપહરણ થયું છે વધુમાં જણાવ મળ્યા મુજબબોટનું એન્જીન બંધ થતા અપહરણ થયું છે

 

(12:00 am IST)