મુખ્ય સમાચાર
News of Monday, 29th January 2018

થેલેસેમિયા પીડિત દર્દીઓને સારવાર પુરી પાડવા માટેની ગાઇડલાઇન સાથે ચાર સપ્તાહમાં કોર્ટ સમક્ષ ઉપસ્થિત થવા સુપ્રિમકોર્ટનો કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે

નવી દિલ્‍હી :  થેલેસેમિયા પીડિત દર્દીઓને સારવાર પુરી પાડવા માટેની ગાઇડલાઇન સાથે ચાર સપ્તાહમાં કોર્ટ સમક્ષ ઉપસ્થિત થવા સુપ્રિમકોર્ટનો કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે

(11:01 pm IST)