મુખ્ય સમાચાર
News of Saturday, 28th November 2020

કોણ છે મહમુદ ચૌધરી જેનાથી થઈ છે પૂર્વ પાક પીએમ બેનમીર ની મોટી પુત્રી બખતાવરની સગાઈ ?

પાકિસ્તાન ના દિવંગત પૂર્વ પ્રધાનમંત્રી બેનઝીર ભુટ્ટો અને પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારી ની મોટી પુત્રી બખતાવરન મંગેતર મહમુદ ચૌધરી યુએઇના કારોબારી છે તે 1973માં યૂએઇમાં સ્થાઈ થયા હતા ઈવા પાકિસ્તાની મૂળના કારોબારી મોહમ્મદ યુનુસના પુત્ર છે બ્રિટેન ની ડરહમ યુનિર્વિસટીથી કાનૂનનો અભ્યાસ કરી ચૂકેલ મહમુદ કન્સ્ટ્રકશન ,ફાઇનાશ અને ટેક્નોલોજી માં કારોબાર કરે છે

(11:09 pm IST)