News of Saturday, 28th November 2020
મજબૂત કોશીશો છાતા સીમાઓ પર આંતકવાદનો ખતરો ગંભીર બનેલો છે : થલ સેના પ્રમુખ
થલ સેન પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણેએ કહ્યુ કે મજબૂત કોશીશો છાતા પશ્ચિમ સીમા પર આંતકવાદનો ખતરો ગંભીર બનેલો છે એમણે કહ્યુ ઠંડી શરૂ થવાની સાથેજ માર્ગો બંધ થવા અને બરફની ચાદર મોટી હોવાથી પહેલેથીજ ઘુસણખોરીની કોશીશો થઈ રહી છે આંતકવાદી જમ્મુ- કાશ્મીરમા ઘુસણખોરીની મજબૂત કોશિશ કરી રહ્યા છે.
(11:08 pm IST)